________________ અનિવૃત્તિકરણ 13 | કે. | પ્રકૃતિ 1 | નામ, ગોત્ર જ્ઞાનાવરણાદિ 4 3 | મોહનીય | સ્થિતિબંધનું અલ્પબદુત્વ અલ્પ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્ય ગુણ સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત 0 અહીં સત્તાગત બધા કર્મોની સ્થિતિ સાગરોપમસહસ્રપૃથક્ત પ્રમાણ છે, એટલે કે અંતર્લક્ષ સાગરોપમ પ્રમાણ છે. ઉપર કહેલા ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થાય છે. ત્યારપછી મોહનીયનો સ્થિતિબંધ એક સાથે જ જ્ઞાનાવરણાદિ ૪ના સ્થિતિબંધની નીચે જાય છે, એટલે કે અત્યાર સુધી મોહનીયનો સ્થિતિબંધ જ્ઞાનાવરણાદિ ૪ના સ્થિતિબંધથી અસંખ્ય ગુણ હતો, હવે આ સ્થિતિબંધથી મોહનીયનો સ્થિતિબંધ જ્ઞાનાવરણાદિ ચારના સ્થિતિબંધથી અસંખ્યગુણહીન થઈ જાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિબંધનું પ્રમાણ | می | પલ્યોપમ/અસંખ્યાત પ્રકૃતિ નામ, ગોત્ર મોહનીય | 3 | જ્ઞાનાવરણાદિ 4 સ્થિતિબંધનું અબદુત્વ અલ્પ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ અસંખ્ય ગુણ પરસ્પર તુલ્ય) م | لي | પલ્યોપમ/અસંખ્યાત | પલ્યોપમ/અસંખ્યાત આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થાય છે. ત્યારપછી મોહનીયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધની પણ નીચે જાય છે, એટલે કે અત્યાર સુધી મોહનીયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધથી અસંખ્યગુણ થતો હતો, હવેથી (આ સ્થિતિબંધથી) મોહનીયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધથી અસંખ્યગુણહીન થાય છે. અહીં સ્થિતિ બંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - ક. | પ્રકૃતિ | સ્થિતિબંધનું અલ્પબદુત્વ | સ્થિતિબંધનું પ્રમાણ | મોહનીય અલ્પ પલ્યોપમ/અસંખ્યાત | નામ, ગોત્ર અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/અસંખ્યાત | 3 | જ્ઞાનાવરણાદિ 4 | અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/અસંખ્યાત આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થયા પછી વેદનીયના સ્થિતિબંધ કરતા જ્ઞાનાવરણાદિ ત્રણનો સ્થિતિબંધ નીચે જાય છે, એટલે કે અત્યાર સુધી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને વેદનીયનો સ્થિતિબંધ સમાન થતો હતો, હવે આ સ્થિતિબંધથી વેદનીયના સ્થિતિબંધ કરતા જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતિકર્મોનો સ્થિતિબંધ