________________ उ४४ સયોગીકેવળી ગુણસ્થાનક સંપત્તિમામ ? - ભાગ 16, પાના નં. 174. અહીં કિટ્રિગુણાકાર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે, એટલે સર્વ જઘન્ય કિષ્ટિ કરતા તેની પછીની કિટ્રિમાં અવિભાગ ગુણ છે. તેની પછીની કિટ્રિમાં તેના કરતા આ - પલ્યોપમ અસંખ્ય 5 ગુણ અવિભાગ છે. અસંખ્ય અસંખ્ય અસંખ્ય પલ્યોપમ એમ ચરમ કિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિઢિમાં ગુણ અવિભાગ છે. અસંખ્ય અથવા પ્રથમસમયકૃત કિઠ્ઠિઓ કરતા બીજા સમયકૃતકિઠ્ઠિઓ જે અસંખ્યગુણહીન છે ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્ય જાણવુ, એટલે પ્રથમસમયકૃત કિઠ્ઠિઓની સંખ્યાને " થી ભાગતા બીજા સમયકૃત કિઢિઓનું પ્રમાણ આવે. એમ ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વ-પૂર્વ સમયની કિઠ્ઠિઓની પલ્યોપમ સંખ્યાને નાથી ભાગતા જે આવે તેટલી કિઠ્ઠિઓ છે. પંચસંગ્રહની ટીકામાં પૂજય મલયગિરિમહારાજે કહ્યું છે - “પ્રથમમતગ: વિટ્ટીઓ દ્વિતીયસત્તાક ડિસધ્ધપુદીના , વિશ્વ પલ્યોપમાયમાડા પર્વ શેથ્વપ સમયેષુ માવનીયમ્ ' - પંચસંગ્રહની મલયગિરિ મહારાજકૃત ટીકા, ભાગ 1, ગાથા 15 ની ટીકા. આમ અંતર્મુહૂર્ત સુધી કિઠ્ઠિઓ કર્યા પછીના સમયે પૂર્વસ્પર્ધકો - અપૂર્વસ્પર્ધકોનો નાશ કરે છે અને અંતર્મુહૂર્ત સુધી કિટ્ટિગત યોગવાળો થાય છે, એટલે કે સૂક્ષ્મ કાયયોગી થાય છે. કષાયમામૃતાચૂર્ણિમાં કહ્યું છે - “વિટ્ટિરાિાિજો પુત્રદ્યામિપુષ્યપદ્યારિબારિ સંતોમુહુરં વિટ્ટીનો રો i' - ભાગ 16, પાના નં. 176-177. અહીં અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી ત્યાર પછીના સમયે સૂક્ષ્મ કાયયોગના આલંબનથી અંતર્મુહૂર્ત કાળ દરમિયાન સૂક્ષ્મ વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત સ્થિર રહી અંતર્મુહૂર્ત કાળ દરમિયાન સૂક્ષ્મ મનોયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત સ્થિર રહી અંતર્મુહૂર્ત કાળ દરમિયાન સૂક્ષ્મ કાયયોગના બળથી સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે. સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરતા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામના શુક્લધ્યાનના ત્રીજા પાયા ઉપર ચઢે છે. તેના સામર્થ્યથી મુખ, પેટ વગેરેના પોલાણોને પૂરી શરીરના ભાગવર્તી પ્રદેશોવાળો થાય છે. સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરતા પ્રથમ સમયે સર્વ કિઠ્ઠિઓના અસંખ્યબહુભાગપ્રમાણ કિઠ્ઠિઓનો નાશ કરે છે. બીજા સમયે શેષ એક ભાગ પ્રમાણ કિઠ્ઠિઓના અસંખ્યબહુભાગપ્રમાણ કિઠ્ઠિઓનો નાશ કરે છે. ત્રીજા સમયે શેષ એકભાગ પ્રમાણ કિઠ્ઠિઓના અસંખ્યબહુભાગપ્રમાણ કિઠ્ઠિઓનો નાશ કરે છે. આ ક્રમે સયોગી કેવળી ગુણસ્થાનકના ચરમ સમય સુધી કિઠ્ઠિઓનો નાશ કરે છે. સયોગી કેવળી ગુણસ્થાનકના ચરમ સમયે શેષ સવ કિષ્ટિનો નાશ કરે છે. સ્થિતિઘાતાદિથી સ્થિતિ ઓછી કરતા સયોગી