________________ સંયોગીકેવળી ગુણસ્થાનક 343 બીજા સમયે અસંખ્યગુણ જીવપ્રદેશોને લે છે તથા પ્રથમ સમય કરતા અસંખ્યગુણ હીન અવિભાગો ખેંચે છે. - “તો ક્રિતી સમયે પ્રથમ સમષ્ટિવીવિમા'પ્રતિષ્ઠમા વિસઈયેયTUTદીન वीर्याविभागभागमाकर्षति, जीवप्रदेशानां तु प्रथमसमयाकृष्टजीवप्रदेशासङ्ख्येयभागादसङ्ख्येयगुणं મામક્ષિતિ, મસદ્ધેયાત્માનાર્વતીત્યર્થ: ' - સંક્રમકરણ ભાગ 1, પાના નં. 135. બીજા સમયે પૂર્વસમયકૃતકિટ્ટિ કરતા અસંખ્યગુણહીન નવી કિઠ્ઠિઓ પૂર્વસમયની જઘન્ય કિટ્ટિની નીચે કરે છે. બીજા સમયની ઉત્કૃષ્ટકિટ્ટિમાં પ્રથમ સમયની જઘન્યકિષ્ટિ કરતા અસંખ્યગુણહીન વીર્યાણું છે. અહીં અપકૃષ્ટ આત્મપ્રદેશોની વહેંચણીનો ક્રમ આ પ્રમાણે છે - બીજા સમયની જધન્ય કિટ્ટિમાં ઘણા આત્મપ્રદેશો છે. ત્યાર પછી બીજી કિટ્રિમાં વિશેષહીન આત્મપ્રદેશો અપાય છે. એમ બીજા સમયની ઉત્કૃષ્ટ કિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં વિશેષહીન આત્મપ્રદેશો અપાય છે. ત્યાર પછી પ્રથમ સમયની પ્રથમ (જઘન્ય) કિટ્ટિમાં અસંખ્યગુણહીન આત્મપ્રદેશો અપાય છે. ત્યાર પછી પ્રથમ સમયની અંતિમ (ઉત્કૃષ્ટ) કિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં વિશેષહીન આત્મપ્રદેશો અપાય છે. પ્રથમ સમયની ઉત્કૃષ્ટકિટ્ટિ કરતા અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસંખ્યગુણહીન આત્મપ્રદેશો અપાય છે. ત્યાર પછી પૂર્વસ્પર્ધકની ચરમ વર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં વિશેષહીન આત્મપ્રદેશો અપાય છે. બીજા સમયની જેમ ત્રીજા વગેરે સમયોમાં પણ સમજવું. પ્રથમ સમયે કિઠ્ઠિઓ શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. બીજા સમયે નવી કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન થાય છે. ત્રીજા સમયે નવી કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન થાય છે. ચોથા સમયે નવી કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન થાય છે. એમ કિકિરણોદ્ધાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે નવી કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન થાય છે. સર્વ કિઠ્ઠિઓને જઘન્ય વગેરે વીર્યાણના ક્રમે ગોઠવીએ તો પ્રથમ કિટ્રિમાં અવિભાગ સૌથી થોડા છે. તેના કરતા બીજી કિટ્રિમાં અવિભાગ અસંખ્યગુણ છે. તેના કરતા ત્રીજી કિટિમાં અવિભાગ અસંખ્યગુણ છે. તેના કરતા ચોથી કિષ્ટિમાં અવિભાગ અસંખ્યગુણ છે. એમ ચરમ કિટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં અવિભાગ અસંખ્યગુણ છે. અહીં પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્ય લેવું. કર્મપ્રકૃતિપ્રાભૃતમાં કહ્યું છે - “સંતોમુદત્ત किट्टीओ करेइ असंखेज्जगुणहीणाए सेढीए जीवपएसे य असंखेज्जगुणाए सेढीए ओकड्डइ ।किट्टीगुणकारो પત્નિગ્રોવર્સી ગરવેઝમાળોત્તિ ' કષાયપ્રાભૃતચૂર્ણિમાં પણ કહ્યું છે - “અલ્ય મંતોમુહુ વિટ્ટીમો करेदि असंखेज्जग(णहो)णाए सेढीए।जीवपदेसाणमसंखेज्जगुणाए सेढीए। किट्टीगुणगारो पलिदोवमस्स