________________ 340 સયોગીકેવળી ગુણસ્થાનક અર્થાધિકાર, ભાગ 16, પાના નં. 158, 159, 161. યોગનિરોધ - સમુદ્યાતથી નિવૃત્ત થયા પછી અંતર્મુહૂર્ત પછી યોગનિરોધ કરે છે. પહેલા બાદર કાયયોગના આલંબનથી બાદર વચનયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત સ્થિર રહી બાદર કાયયોગના આલંબનથી બાદર મનોયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત સ્થિર રહી ઉચ્છવાસનિઃશ્વાસનો અંતર્મુહૂર્તકાળે નિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત સ્થિર રહી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર કાયયોગનો વિરોધ કરે છે, કેમકે બાદ કાયયોગનો વિરોધ કર્યા વિના સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થઇ શકે નહીં. કહ્યું છે કે - “વારતનુમપિનિરુદ્ધ તતઃ સૂપા વાયથોનાનિધ્ય દિસૂક્ષ્મ યો: સતિ વારોને it આવશ્યકચૂર્ણિમાં કહ્યુ છે કે બાદરકાયયોગના બળથી બાદરકાયયોગનો વિરોધ કરે છે, જેમ કાર પત્રિક થાંભલા ઉપર રહીને થાંભલાને છેદે છે તેમ - “તતોડક્ત સ્થિત્વોપર્ધનારસમા ઇવ વીરાયો निरोद्धमारब्धः, ततोऽन्तर्मुहूर्तस्यान्त्ये समये बादरकाययोगो निरुध्यमानो निरुद्धः, तत्स्थः तमेव क्षपयतीति। अयुक्तमिति चेत् ? न, दृष्टत्वात्, तद्यथा कारपत्रिकः क्रकचेन स्तम्भे छिदिक्रियां प्रारभमाणः तत्स्तम्भमेव છિત્તિ તથા વાયોલોપBAત્ વયે તિરોથોડવ્યવસે' - આવશ્યકચૂર્ણિ 9/97/953, પાના નં. 502, કષાયમામૃતાચૂર્ણિમાં પણ આ જ વાત કહી છે - “તો સંતોમુહુ વાવરવયનો તમેવ વાવાયનો ઉછામડું .' - ભાગ 16, પાના નં. 164. બાદર કાયયોગને સંધતા (પ્રથમ સમયે) અપૂર્વસ્પર્ધકો કરે છે. યોગના જે પૂર્વસ્પર્ધકો હતા તેની નીચે તેનાથી ઓછા વિર્યાણુવાળા અપૂર્વસ્પર્ધકો કરે છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “મમUપુત્રયાણ करेदि, पुव्वफद्दयाणं हेट्ठदो।आदिवग्गणाए अविभागपडिच्छेदाणमसंखेज्जदिभागमोकड्डुदि।जीवपएसाणं સંવિમા મોટ્ટવિ ' - ભાગ 16, પાના નં. 166-167. પૂર્વસ્પર્ધકોની પ્રથમ વર્ગણાના અવિભાગપ્રતિચ્છેદોમાંથી અસંખ્યાતમા ભાગ જેટલા અવિભાગપ્રતિચ્છેદો ખેંચી લે છે અને આત્મપ્રદેશો પણ અસંખ્યાતમા ભાગ જેટલા ખેંચે છે. એટલે કે પૂર્વસ્પર્ધકોની પ્રથમ વગેરે વર્ગણાઓમાંથી અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશોને ખેંચીને પૂર્વસ્પર્ધકોની જઘન્યવર્ગણાના વીર્યાણુના અસંખ્યાતમા ભાગ જેટલા વિર્યાણુવાળા અપૂર્વસ્પર્ધકો બનાવે છે. અહીં અપૂર્વસ્પર્ધક કરવાનો વિધિ આ પ્રમાણે છે - આત્માના સર્વ પ્રદેશો જે યોગના પૂર્વસ્પર્ધકાત્મક છે, તેમાંથી એક અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશો લઈ તેમાંથી કેટલાક આત્મપ્રદેશોમાંથી પૂર્વસ્પર્ધકોની નીચે અપૂર્વસ્પર્ધકો કરે છે તથા કેટલાક આત્મપ્રદેશો પૂર્વસ્પર્ધકમાં નાંખે છે. પૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં જેટલા અવિભાગ પ્રતિચ્છેદ છે તેનાથી અસંખ્યાતમા ભાગ જેટલા અવિભાગ પ્રતિચ્છેદ અપૂર્વસ્પર્ધકની અંતિમ વર્ગણામાં છે. પ્રથમ સમયે જે અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશો લીધા તેમાંથી અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ઘણા પ્રદેશો અપાય છે. ત્યાર પછી અપૂર્વસ્પર્ધકોની અંતિમ વર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં વિશેષહીન પ્રદેશો અપાય છે. ચરમ અપૂર્વસ્પર્ધકની ચરમ વર્ગણામાં આપેલ