________________ 339 સયોગીકેવળી ગુણસ્થાનક ચોથા સમયે સ્થિતિઘાત થયા પછી વેદનીય વગેરે કર્મોની સ્થિતિ અંતર્મુહૂર્તમાત્ર રહે છે અને તે આયુષ્યથી સંખ્યાતગુણ હોય છે. “નોને પુvજે મંતોમુહુ િિહં વેરિ નમાવો - કષાયપ્રાભૃતચૂર્ણિ ભાગ 16, પાના નં. 157-158. “પર્વ પૂર્ણાનોવેલી મૈત્રય ગાયુષઃ સાત્ સડક્વેયપુi નાd, કનુભવોડના: ' - આવશ્યકચૂર્ણિ, 9/67/953, પાના નં. 501. પાંચમા સમયે શેષસ્થિતિના સંખ્યાતા બહુભાગનો ઘાત કરે છે અને રસના અનંતા બહુભાગોનો ઘાત કરે छे. 'अतश्चतुर्थसमयघातितस्थितिसत्कर्मणः सकाशात् या असङ्ख्येयभागप्रमाणावशिष्टा स्थितिरवतिष्ठते इत्युक्तं सा बुद्ध्या सङ्ख्येया भागाः क्रियन्ते, पञ्चमसमये प्रतरस्थः सङ्ख्येयान् भागान् हन्ति, सङ्ख्येयभागोऽवतिष्ठते / यश्चतुर्थसमयघातितानुभवसकाशात् अनन्तोऽवशिष्टोऽनुभवोऽवतिष्ठते इत्युक्तं असावपि बुद्ध्या अनन्ता भागाः क्रियन्ते / तस्य पञ्चमसमये प्रतरस्थोऽनन्तान् भागान् हन्ति, अनन्तभागोऽवतिष्ठते / एषु दण्डकादिषु पञ्चसु समयेषु सामयिकं कण्डकमुत्कीर्णमिति कृत्वा समये समये સ્થિત્યનુમાવવાનો : ' - આવશ્યકચૂર્ણિ, 9/67/953, પાના નં. 502. છઠા સમયથી સ્થિતિઘાત અને રસઘાત અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત થાય છે, એટલે કે છઠા સમયે જે સ્થિતિ સત્તામાં છે તેના સંખ્યાતા બહુભાગનો ઘાત કરવાનો પ્રારંભ કરે છે, પરંતુ એક સમય દરમિયાન સત્તામાંથી તેનો નાશ કરી શકાતો નથી. અંતર્મુહૂર્તે સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડનો નાશ કરે છે. અહિં એવી કલ્પના કરવાની નથી કે પ્રતિસમય અમુક સ્થિતિનો નાશ કરતા અંતર્મુહૂર્તે સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડનો નાશ થાય છે, પરંતુ પ્રતિસમય ઘાત્યમાન ખંડના પ્રત્યેક નિષેકમાંથી અમુક દલિકોનો નાશ કરે છે (નીચેની સ્થિતિઓમાં નાંખે છે). એમાયાવત્ અંતર્મુહૂર્તકાળના દ્વિચરમસમય સુધી ઘાયમાનખંડના દરેક નિષેકમાંથી દલિકો ઓછા કરે છે, પરંતુ સ્થિતિ જરા પણ ઓછી થતી નથી. અંતર્મુહૂર્તના ચરમ સમયે ઘાત્યમાન ખંડના સર્વનિષેકોના સઘળા ય દલિકોનો નાશ કરે છે, એટલે તે સમયે સત્તામાંથી એટલી સ્થિતિ ઓછી થાય છે. આમ જ્યાં જ્યાં અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્થિતિખંડનો ઘાત થાય છે ત્યાં ત્યાં આ પ્રક્રિયા સમજવી. આ રીતે રસખંડમાં પણ સમજવું. આમ હવે સયોગીના ચરમસમય સુધી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્થિતિખંડોનો ઘાત કરે છે. કુલ સ્થિતિખંડો સંખ્યાતા થાય છે. - “ર્વ પ્રતિસમયમાગ્નમૌંદૂર્તિા: સ્થિત્યનુમUSાતો તાવવિત્સયોગિનીડજ્યસમય તિવમેતાનિ સવળ્યપધ્યેયનિ સ્થિત્યનુવાનિ સેવાનિ - આવશ્યકચૂર્ણિ, 9/67953, પાના નં. 502. કર્મપ્રકૃતિની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી કૃત ટીકામાં કહ્યું છે - સર્વાઇપ રામૂનિ સ્થિત્યનુમા વાઉચથ્રેયાવન્તિવ્યનિ ? - સત્તાપ્રકરણની ગાથા ૫૫ની ટીકા. કષાયપ્રાભૃતચૂર્ણિના મતે પાંચમા સમયથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્થિતિઘાત તથા રસઘાત થાય છે. - 'एदेसु चदुसु समएसु अप्पसत्थकम्मंसाणमणुभागस्स अणुसमयओवट्टणा / एगसमइओ ठिदिखंडयस्स घादो / एत्तो सेसिगाए ट्ठिदीए संखेज्जे भागे हणइ / सेसस्स च अणुभागस्स अणंते भागे हणइ / एत्तो पाए રિવંયસ અનુમાવંય ર તોમુત્તિયા સક્ષરદ્ધા ' - કષાયમામૃતાચૂર્ણિ પશ્ચિમસ્કંધ