________________ 338 સયોગીકેવળી ગુણસ્થાનક मावश्यम्यूमि युंछ - 'ततः प्रथमसमये दण्डकारकसत्कर्मस्थितेरसङ्ख्येयान् भागान् हन्ति, असङ्ख्येयभागोऽवतिष्ठते / यश्चामुष्यामवस्थायां कर्मत्रयानुभवः स बुद्ध्या अनन्तभागाः क्रियते, ततोऽस्यासद्वेद्य-न्यग्रोध-साति-कुब्ज-वामन-हुण्डसंस्थान-वज्रनाराचार्धनाराचकीलिका-सम्प्राप्तसृपाटिकासंहननप्रशस्तवर्ण-गन्ध-रस-स्पर्शोपघाताप्रशस्तविहायोगत्यपर्याप्तकास्थिराशुभ-दुर्भगदुःस्वरानादेयायशःकीर्ति-नीचैर्गोत्रसज्जिकानां पञ्चविंशतेरप्रशस्तानां प्रक्रीडनसमये दण्डककारकानुभवस्यानन्तान् भागान् हन्ति, अनन्तभागोऽवतिष्ठते / तत्सामयिकमेव सद्वेद्यमनुष्यदेवगति-पञ्चेन्द्रिजात्यौदारिकवैक्रियाहारकतैजसकार्मणशरीर-समचतुरस्रसंस्थानौदारिक-वैक्रियाहारकशरीराङ्गोपाङ्ग-वज्रर्षभनाराचसंहनन-प्रशस्तवर्ण-गन्ध-रस-स्पर्श-मनुष्यदेवगतिप्रायोग्यानुपूर्व्यगुरुलघु-पराघातातपोद्योतोच्छवास-प्रशस्तविहायोगति-त्रस-बादर-पर्याप्त-प्रत्येकशरीर-स्थिर-शुभ-सुभग-सुस्वरादेययशःकीर्ति-निर्माण-तीथकरोच्चैर्गोत्रसज्ञकानामेकोनचत्वारिंशतः प्रशस्तानामपि प्रकृतीनां योऽनुभवस्तस्याप्रशस्तप्रकृत्यनुभवघातनानुप्रवेशेनैव घातनं ज्ञेयम् / ' - आवश्ययू, 8/67/853, पान॥ नं. 500. બીજા સમયે કપાટ કરતી વખતે પણ ઉપર કહ્યા પ્રમાણે શેષ સ્થિતિના અસંખ્યાતા બહુભાગોનો અને અશુભ પ્રકૃતિઓના રસના અનંતા બહુ ભાગોનો ઘાત કરે છે તથા શુભપ્રકૃતિઓના રસને અશુભપ્રકૃતિઓના રસમાં પ્રવેશાવીને નાશ કરે છે. ત્રીજા સમયે (પ્રતરના સમયે) અને ચોથા સમયે (લોકપૂરણના સમયે) પણ આ જ રીતે સ્થિતિઘાત અને રસઘાત થાય છે. અહીં શુભપ્રકૃતિઓના રસનો અશુભપ્રકૃતિઓના રસમાં પ્રવેશ કરાવીને ઘાત કરવાની પ્રક્રિયા આવશ્યચૂર્ણિમાં કહી છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં શુભપ્રકૃતિઓનો રસઘાત કહ્યો નથી, માત્ર અશુભ પ્રકૃતિઓના જ રસનો ઘાત प्रयोछ - 'अंतोमुहत्ते आउगे सेसे तदो आवज्जिदकरणे कदे तदो केवलिसमुग्घादं करेदि / पढमसमये दंडं करेदि / तम्हि ठिदीए असंखेज्जे भागे हणइ ।सेसस्स च अणुभागस्स अप्पसत्थाणमणंतभागे हणदि। तदो विदियसमए कवाडं करेदि / तम्हि सेसिगाए द्विदीए असंखेज्जे भागे हणइ / सेसस्स च अणुभागस्स अप्पसत्थाणमणंते भागे हणइ / तदो तदियसमये मंथं करेदि / विदिअणुभागे तहेव णिज्जरयदि / तदो चउत्थसमये लोगं पूरेदि।लोगे पुण्णे एक्का वग्गणा जोगस्स त्ति समजोगोत्ति णायव्वो।'- उषायामृत यूीि, मा 16, पान नं. 148-157. અહીં ચોથા સમયે સ્થિતિઘાત અને રસઘાત કહ્યા નથી, પરંતુ તે ઉપચારથી પૂર્વેના ત્રણ સમયની જેમ समले सेवा, भ3 मा 52 धुंछ - ‘एदेसु चदुसु समएसु अप्पसत्थकम्मंसाणमणुभागस्स अणुसमयओवट्टणा, एगसमइओ हिदिखंडयस्स घादो / ' - Bषायामृत, भाग-१६, पान नं. 158,159. સમુદ્ધાતમાં રહેલ કેવળી ભગવંતને ચોથા સમયે યોગની એક જ વર્ગણા હોય, એટલે કે સર્વ આત્મપ્રદેશો ઉપર સમાન યોગ હોય છે.