________________ કિષ્ટિવેદનાદ્ધા 307 જવાબ - અપૂર્વકિઠ્ઠિઓ સંક્રમદ્રવ્ય તથા બંધદ્રવ્યમાંથી થાય છે. બીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમથી દ્રવ્ય આવતું જ નથી. માટે તેમાં સંક્રમદ્રવ્યની અપૂર્વકિઠ્ઠિઓ થતી નથી. બીજી સંગ્રહકિટ્ટિમાં બંધદ્રવ્યમાંથી અપૂર્વકિટિઓ થાય છે અને તેનો અધિકાર આગળ બંધદ્રવ્યના વિધાનમાં કહેવાશે. 3) ઉભયચયદ્રવ્ય - બધી કિટ્ટિ સમાન પ્રદેશવાળી થઇ છે. એટલે હવે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્રિમાં સર્વ બાદરમિટ્ટિ (ત્રીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમથી થતી નવી કિટ્ટિ સહિત) પ્રમાણ ચય અપાય. ત્યાર પછી ઉત્તરોત્તર એક એક ચય ન્યૂન જેટલુ દ્રવ્ય અપાય. યાવતુ બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિમાં એક ચય અપાય. આ સર્વે ચયોનું દ્રવ્ય તે ઉભયચયદ્રવ્ય. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું ઉભયચયદ્રવ્ય = 1 ચય + 2 ચય +. ......... સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ પ્રમાણ ચય. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિનું ઉભયચયદ્રવ્ય = (એક અધિક બીજી સંગ્રહકિટ્ટિની કિટ્ટિ પ્રમાણ ચય) + (બ અધિક બીજી સંગ્રહકિટ્ટિની કિટ્ટિ પ્રમાણ ચય) + (ત્રણ અધિક બીજી સંગ્રહકિટ્ટિની કિટ્ટિ પ્રમાણ ચય +. .......+ (બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિની કિષ્ટિ પ્રમાણ ચય) ઉભયચયદ્રવ્ય સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પૂર્વકિઠ્ઠિઓમાં ઘાતદ્રવ્યમાંથી અપાય છે અને બંધઅપૂર્વઅંતરકિઠ્ઠિઓમાં બંધદ્રવ્યમાંથી અપાય છે. તેમાં બંધદ્રવ્યમાંથી બંધઅપૂર્વઅંતરકિઠ્ઠિઓમાં જે કંઈક ન્યૂન ઉભયચયદ્રવ્ય અપાય છે તે બંધઅપૂર્વઅંતરકિટ્ટિયદ્રવ્ય કહેવાય છે. તે આગળ કહેવાશે તે પ્રમાણે અપાશે. સર્વ ઉભયચયદ્રવ્યમાંથી તેટલુ દ્રવ્ય ઘટાડવુ. બાકી રહેલ દ્રવ્યમાંથી ફરી એક ચયના અનંતમાં ભાગ જેટલુ દ્રવ્ય ઘટાડવુ. તેટલુ દ્રવ્ય બંધની પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓમાં બંધચયદ્રવ્ય અને બંધમધ્યમખંડદ્રવ્યરૂપે બંધદ્રવ્યમાંથી અપાશે. બાકીનું ઉભયચયદ્રવ્ય ઘાતદ્રવ્યમાંથી જે એક ભાગ જુદો સ્થાપી રાખ્યો છે તેમાંથી અપાય છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિનું ઉભયચયદ્રવ્ય સંક્રમથી આવેલ દ્રવ્યમાંથી જુદુ સ્થાપી રાખવુ. 4) મધ્યમખેડદ્રવ્ય - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિના આયદ્રવ્ય(સંક્રમદ્રવ્ય)માંથી સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અધસ્તનશીર્ષીયદ્રવ્ય, અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્ય અને ઉભયચયદ્રવ્ય - આ ત્રણે પ્રકારના દ્રવ્યો અપાયા પછી જે શેષ દ્રવ્ય રહે તે મધ્યમખંડદ્રવ્ય. તેને સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની સર્વ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓની સંખ્યાથી ભાગતા એક મધ્યમખંડદ્રવ્ય આવે. તે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિના દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલુ તમતાંતરે અનંતમા ભાગ જેટલુ) છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની સર્વ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓમાં એક-એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે. એક મધ્યમખંડદ્રવ્યને સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પૂર્વકિષ્ટિની સંખ્યાથી ગુણતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિનું સર્વ મધ્યમખંડદ્રવ્ય આવે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની સર્વ પૂર્વકિઠ્ઠિઓમાં 1-1 મધ્યમખંડદ્રવ્ય અપાય છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું મધ્યમખંડદ્રવ્ય ઘાતદ્રવ્યમાંથી જે એક ભાગ જુદો રાખ્યો છે તેમાંથી જુદુ સ્થાપી રાખવુ. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં