________________ કિટ્ટિવેદનાદ્ધા 303 જવાબ - અહીં બીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમદ્રવ્ય આવતું નથી. તેથી તેની નીચે અપૂર્વઅધસ્તનકિષ્ક્રિઓ થતી નથી. ત્રીજી સંગ્રહકિટ્ટિની નીચે પણ અપૂર્વઅધતનકિઠ્ઠિઓ થતી નથી, કેમકે દ્રવ્યનિક્ષેપમાં ઉત્કૃષ્ટ સૂક્ષ્મકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા પછીની કિટ્ટિમાં અસંખ્યગુણહીન દ્રવ્ય અપાય છે, એમ કહ્યું છે. જો ત્રીજી સંગ્રહકિટ્ટિની નીચે અપૂર્વઅધસ્તનકિટ્ટિ માનીએ તો ચરમ સૂક્ષ્મકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા પ્રથમ અપૂર્વઅધસ્તનકિટ્ટિમાં દલિક અસંખ્યગુણ આપવુ પડે. પણ એવું કહ્યું નથી. તેથી ત્રીજી સંગ્રહકિટ્ટિની નીચે અપૂર્વઅધતનકિટ્ટિ થતી નથી. બન્ને સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિઓમાંથી સંક્રમ દ્વારા જેટલુ દ્રવ્ય અન્યત્ર જાય છે તેટલુ દ્રવ્ય જે કિટ્ટિઓનો ઘાત થાય છે તેના દ્રવ્યમાંથી આપી દેવુ, એટલે કિઠ્ઠિઓ પૂર્વે હતી તેવી (પ્રદેશાપેક્ષાએ) થઈ જાય છે. હવે અગ્રભાગેથી કિઠ્ઠિઓનો ઘાત થવાથી બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ અને ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ વચ્ચે જે એક ચય જેટલો દ્રવ્યનો ફરક હતો તે વધી ગયો. તેથી ત્રીજી સંગ્રહકિટ્ટિ અને બીજી સંગ્રહકિટ્ટિ વચ્ચે ગોપુચ્છરચના (વિશેષહીનના ક્રમે દ્રવ્યરચના) તૂટી ગઈ. બીજી સંગ્રહકિટ્ટિના ઘાતદ્રવ્યમાંથી બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ વગેરે ઘાત થયા પછીની અવશેષ સર્વ કિઠ્ઠિઓમાં ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાતકિઠ્ઠિઓ જેટલા ચય જેટલું દ્રવ્ય નાંખીએ તો તેની ગોપુચ્છરચનાની પૂર્તિ થઈ જાય છે. એટલે બીજી સંગ્રહકિષ્ટિના ઘાતદ્રવ્યમાંથી તેટલુ દ્રવ્ય ત્યાં આપી દેવું. આમ કરવાથી ફરીથી ગોપુચ્છરચના થઇ જશે. આ વસ્તુ નીચેની અસત્કલ્પનાના ઉદાહરણથી સહેલાઇથી સમજી શકાશે. ત્રીજી સંગ્રહકિઢિની | ૧લી . ૧૦મી | ૧૧મી | ૧૨મી | ૧૩મી ૨છે. અવાંતર કિદ્ધિઓ દ્રવ્ય 1,00,00,000 | 99,00,000 | 98,00,000]...91,00,000 | 90,00,000 | 89,00,000 | 88,00,000 ૧૫મી (ચરમ) ત્રીજી સંગ્રહકિષ્ટિની ૧૪મી અવાંતર કિઓિ દ્રવ્ય 87,00,000 | 86,00,000 ૨જી હરજી |. ૨૫મી | ૨૬મી | ૨૭મી | ૨૮મી બીજી સંગ્રહકિદિની| ૧લી અવાંતર કિઢિઓ 0.0000 | પહ દ્રવ્ય 85,00,000 ] 84,00,000 | 83,00,000 ..61,00,000] 20,00,000 | 59,00,000 | 58,00,000 | ૩૦મી (ચરમ) બીજી સંગ્રહકિટ્ટિની ૨૯મી અવાંતર કિઓિ દ્રવ્ય પ૭,૦૦,૦૦૦ પદ,૦૦,૦૦૦) ત્રીજી સંગ્રહકિટ્ટિની છેલ્લી પાંચ કિઓિનો ઘાત થયો. બીજી સંગ્રહકિટ્ટિની છેલ્લી પાંચ કિઠ્ઠિઓનો ઘાત થયો. ઘાત થયા પછી ત્રીજી સંગ્રહકિષ્ટિની ચરમ કિષ્ટિમાં દ્રવ્ય = 91,00,000 બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં દ્રવ્ય = 85,00,000 આમ ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ વચ્ચે 1,00,000દ્રવ્યની