________________ 34 કિટ્ટિકરણોદ્ધા બદલે 6,00,000 દ્રવ્યનો ફરક પડ્યો. ઘાત થયા પછી કિટ્ટિઓમાં દ્રવ્ય આ પ્રમાણે છે - ૧લી ૧૦મી (ચરમ) ત્રીજી સંગ્રહકિષ્ટિની અવાંતરક્રિક્રિઓ દ્રવ્ય 1,00,00,000 9,00,000 91,00,000 ૧લી 2 ) ૨૫મી (ચરમ) બીજી સંગ્રહકિદિની અવાંતરકિડિઓ દ્રવ્ય 85oo. 84,00,000 61,00,000 અહીં ચય = 1,00,OOO દ્રવ્ય ત્રીજી સંગ્રહકિટ્રિની ઘાત કિઠ્ઠિઓ = 5 તેથી બીજી સંગ્રહકિષ્ટિના ઘાતદ્રવ્યમાંથી ઘાત પછી દરેક અવશેષ કિટ્રિમાં ત્રીજી સંગ્રહકિષ્ટિની ઘાતકિષ્ટિ પ્રમાણ ચય ઉમેરીએ એટલે કે 5 x 1,00,000 દ્રવ્ય = 5,00,000 દ્રવ્ય ઉમેરીએ તો ગોપુચ્છરચના થાય. બીજી સંગ્રહકિટ્ટિના ઘાતદ્રવ્યમાંથી બીજી સંગ્રહકિટ્ટિની દરેક અવશેષ કિષ્ટિમાં ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાતકિટ્ટિ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય આપ્યા પછી કિઠ્ઠિઓમાં દ્રવ્ય આ પ્રમાણે છે - ૨જી ૧૦મી (ચરમ) ત્રીજી સંગ્રહકિષ્ટિની અવાંતરકિડિઓ દ્રવ્ય 1,00,00,000 99,00,000 91,00,000 ૧લી ૨૫મી (ચરમ) બીજી સંગ્રહકિડ્રિની અવાંતરકિઓિ દ્રવ્ય 90,00,000 89,,00 66,00,000 સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયેલી કિઠ્ઠિઓના દ્રવ્યમાંથી તે સંગ્રહકિટ્ટિની ઘાતની નીચેની અવાંતરકિઠ્ઠિઓમાંથી અન્યત્ર જેટલુ દ્રવ્ય જતું હતુ તેટલુ આપી દીધુ (સ્વસ્થાન ગોપુચ્છની પૂર્તિ માટે). શેષ દ્રવ્યને અવશેષકિઠ્ઠિઓમાં વિશેષહીનના ક્રમે આપી દેવુ. બીજી સંગ્રહકિટ્ટિના ઘાતદ્રવ્યમાંથી ઉપર કહેલ બે રીતીએ (1) ઘાતની નીચેની પોતાની સંગ્રહકિઠ્ઠિઓમાંથી અન્યત્ર જેટલુદ્રવ્ય ગયુ હતુ તેટલુ દ્રવ્ય અને (2) ઘાત થયા પછીની અવશેષ રહેલી સર્વકિઠ્ઠિઓમાં ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાતકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલું દ્રવ્ય - આ બન્ને પ્રકારનું દ્રવ્ય આપ્યા પછી શેષ રહેલ ઘાતદ્રવ્યમાંથી થોડુ દ્રવ્ય જુદુ રાખી શેષ દ્રવ્યને ઘાત થયા પછીની અવશેષ કિઠ્ઠિઓમાં વિશેષહીનના ક્રમે આપી દેવુ. જુદા રાખેલ દ્રવ્યનું વિધાન આગળ કરવામાં આવશે.