________________ 272 કિટ્ટિકરણોદ્ધા ભાગ પૂર્ણ થાય છે. શેષ સંગ્રહકિઠ્ઠિઓમાં અધસ્તનશીર્ષીયદ્રવ્ય વગેરે પાંચ પ્રકારનું દ્રવ્ય અપાય જાય એટલે બધુ આયદ્રવ્ય પૂર્ણ થાય છે. અહીં વાસ્તવિક રીતે તો દરેક પૂર્વકિષ્ટિ કે અપૂર્વકિટ્રિમાં જે દ્રવ્ય અપાય છે તે એક સાથે જ અપાય છે. અહીં તો માત્ર ગણિતની દૃષ્ટિએ દીયમાન દ્રવ્ય અને દશ્યમાન દ્રવ્યનો ક્રમ સમજવા માટે મધ્યમખંડાદિ ભેદ કરવા દ્વારા દીયમાન દ્રવ્યની વિચારણા કરીએ છીએ. આમ આ રીતે આયદ્રવ્યની એટલે કે સંક્રમ દ્વારા આવતા દ્રવ્યની પાંચ ભાગમાં વહેંચણી કરી છે. અહીં એક મધ્યમખંડ દ્રવ્ય એક અધતનઅપૂર્વકિટ્રિદ્રવ્ય કે એક અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલો (મતાંતરે અનંતમા ભાગ જેટલો) છે, કેમકે એક અધસ્તનઅપૂર્વકિટ્રિદ્રવ્યમાં કે એક અપૂર્વઅંતરકિટ્ટિદ્રવ્યમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ જેટલુ દ્રવ્ય છે અને એક મધ્યમખંડદ્રવ્યમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિના અસંખ્યાતમા ભાગ જેટલુ (મતાંતરે અનંતમા ભાગ જેટલુ) દ્રવ્ય છે. બંધદ્રવ્ય - મોહનીયનું બંધાતુ એકસમયમબદ્ધદ્રવ્ય ચાર ભાગમાં વહેંચાય છે, કેમકે અહીં સંજવલન ચારે કષાયનો બંધ થાય છે. તેમાં સંજવલન માનને ભાગે સૌથી ઓછુ દ્રવ્ય આવે છે, તેના કરતા સંજવલન ક્રોધને ભાગે વિશેષાધિક દ્રવ્ય આવે છે, તેના કરતા સંજવલન માયાને ભાગે વિશેષાધિક દ્રવ્ય આવે છે, તેના કરતા સંજવલન લોભને ભાગે વિશેષાધિક દ્રવ્ય આવે છે. અહીં એ ધ્યાનમાં રાખવુ કે ચારે કષાયની પ્રથમ સંગ્રહકિટ્ટિ બંધાય છે. બંધાતા દ્રવ્યના અહીં ચાર ભાગ પાડવાના છે - 1) બંધઅપૂર્વઅંતરકિટ્રિચયદ્રવ્ય 2) બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય 3) બંધચયદ્રવ્ય 4) મધ્યમખંડદ્રવ્ય 1) બંધઅપૂર્વઅંતરકિફિચયદ્રવ્ય - સર્વ બંધદ્રવ્યનો એક અનંતમો ભાગ સ્થાપી રાખવો. શેષ અનંતા બહુભાગના બંધઅપૂર્વઅંતરકિટ્ટિયદ્રવ્ય અને બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય એમ બે ભાગ કરવા. તેમાં બંધઅપૂર્વઅંતરકિટ્રિચયમાં દ્રવ્યનું પ્રમાણ આ પ્રમાણે આવશે - સંજવલન ચારે કષાયોની પ્રથમ સંગ્રહકિટ્ટિની કિટ્ટિઓમાંની ઉપરની અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ અને નીચેની અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કિટ્ટિઓ સિવાયની શેષ કિઠ્ઠિઓ બંધાય છે. અંતિમ પૂર્વકિટ્ટિ કરતા બંધદ્રવ્યમાંથી થતી અપૂર્વઅંતરકિટ્ટિની અંતિમ કિટ્ટિ જેટલી પૂર્વકિઠ્ઠિઓ ઓળંગીને આવે તેમાં એક અધિક તેટલા ચય ઉમેરવા. ત્યાર પછી જેટલી પૂર્વકિઠ્ઠિઓ નીચે ઉતરી તેની પૂર્વેની (દ્વિચરમ) બંધઅપૂર્વઅંતરકિષ્ટિ આવે તેમાં અંતિમ બંધઅપૂર્વઅંતરકિષ્ટિ કરતા એક અધિક તેટલા ચય અધિક ઉમેરવા. એમ યાવતુ બંધની પ્રથમ અપૂર્વઅંતરકિષ્ટિ સુધી સમજવું. એટલે અંતિમ પૂર્વકિટ્ટિથી જેટલી કિટ્ટિ નીચે આવી નવી અપૂર્વકિટ્ટિ બંધાય છે એક અધિક તેટલા ચય = . એટલે બંધઅપૂર્વઅંતરકિષ્ક્રિીયોનું કુલ દ્રવ્ય = = + (x + એક