________________ કિવેિદનાદ્ધા 271 એક અધિક પ્રમાણ ચય, બીજી કિટ્ટિમાં પ્રથમ સંગ્રહકિષ્ટિની કિટ્ટિઓથી બે અધિક પ્રમાણ ચય, એમ યાવતુ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ સુધી સર્વ કિઠ્ઠિઓમાં પોતાની પૂર્વે જેટલી કિઠ્ઠિઓ પસાર થઇ તેથી એક અધિક ચય ઉમેરતા જઈએ એટલે સર્વકિટ્ટિઓનું દ્રવ્ય એક ગોપુચ્છાકાર થઈ જાય. આ સર્વે ચય પ્રમાણ દ્રવ્ય તે ઉભયચયદ્રવ્ય. અધતનશીષચય કરતા આ ઉભયચય ભિન્ન છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું ઉભયચયદ્રવ્ય = 1 ઉભયચય + 2 ઉભયચય + 3 ઉભયચય + ..... .... + સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની કિટ્ટિઓની સંખ્યા પ્રમાણ ચય. સંજ્વલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિનું ઉભયચયદ્રવ્ય = (1 અધિક સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની કિઠ્ઠિઓ પ્રમાણ ચય) + (2 અધિક સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની કિઠ્ઠિઓ પ્રમાણ ચય) + (3 અધિક સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની કિઠ્ઠિઓ પ્રમાણ ચય) + ......... + (સેવેલન ક્રોધની પ્રથમ અને બીજી સંગ્રહકિષ્ટિની કિક્રિઓ પ્રમાણ ચય) આ રીતે બારે સંગ્રહકિઠ્ઠિઓનું ઉભયચર્યદ્રવ્ય કાઢવું. અહીં એટલું વિશેષ છે કે ચારે કષાયની પ્રથમ સંગ્રહકિટ્રિમાં ઉભયચયદ્રવ્યમાં એક ચયનો અનંતમો ભાગ ઘટાડવો, કેમકે તેટલુ દ્રવ્ય બંધદ્રવ્યમાંથી અપાશે. ઉભયચયદ્રવ્ય કાઢવાની રીત - પૂર્વકિષ્ટિ અને અપૂર્વકિટ્ટિ બન્નેનું પ્રમાણ = ગચ્છ એક ઉભયચયદ્રવ્ય = મોહનીયનું સર્વદ્રવ્ય 'ગ -1) ગચ્છ x બે દ્વિગુણાનિ 5. મધ્યમખંડદ્રવ્ય - 11 સંગ્રહકિઠ્ઠિઓમાં અધતનશીર્ષચયદ્રવ્ય, અપૂર્વઅધતનકિષ્ક્રિદ્રવ્ય, અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્ય અને ઉભયચયદ્રવ્ય - આ ચાર પ્રકારનું દ્રવ્ય આયદ્રવ્યમાંથી આપ્યા પછી જે શેષ દ્રવ્ય રહે તે મધ્યમખંડદ્રવ્ય. તેને બંધઅપૂર્વકિઠ્ઠિઓ સિવાયની 11 સંગ્રહકિઠ્ઠિઓની સર્વ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓની સંખ્યાથી ભાગતા એક મધ્યમખંડદ્રવ્ય આવે. બંધઅપૂર્વકિઠ્ઠિઓ સિવાયની 11 સંગ્રહકિઠ્ઠિઓની સર્વ પૂર્વકિઠ્ઠિઓ-અપૂર્વકિઠ્ઠિઓમાં 1-1 મધ્યમખંડદ્રવ્ય અપાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની દરેક પૂર્વકિટ્ટિમાં પણ 1-1 મધ્યમખંડદ્રવ્ય અપાય છે, પણ તે ઘાતદ્રવ્યમાંથી અપાય છે. એક મધ્યમખંડદ્રવ્ય સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિષ્ટિના અસંખ્યાતમા ભાગ જેટલુ (મતાંતરે અનંતમાં ભાગ જેટલુ) છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્રિમાં અધસ્તનશીષચયદ્રવ્ય, ઉભયચયદ્રવ્ય અને મધ્યમખંડદ્રવ્ય - આ ત્રણ દ્રવ્યો અપાય જાય એટલે પૂર્વે પાના નં. 268 ઉપર ઘાતદ્રવ્યમાંથી જે એક અસંખ્યાતમો ભાગ લઇ વેદ્યમાન સંગ્રહકિટ્ટિમાં મધ્યમખંડ વગેરે વિધાન દ્વારા વહેંચવાની વાત કરેલી તે ઘાતદ્રવ્યનો અસંખ્યાતમો