________________ 270 કિટ્ટિકરણોદ્ધા છેલ્લી કિટ્ટિમાં તેની પૂર્વે થયેલી બધી કિઠ્ઠિઓ પ્રમાણ ચય ઉમેરવા. આમ કરવાથી સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની સર્વ કિઢિઓ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિની સમાન દલિકવાળી થાય છે. આ સર્વ ચયોને એકઠા કરીએ તે બીજી સંગ્રહકિષ્ટિનું અધતનશીર્ષચયદ્રવ્ય છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિનું અધતનશીષચયદ્રવ્ય = 1 ચય + 2 ચય + 3 ચય + ............ + 1 જૂન ત્રીજી સંગ્રહકિટ્ટિની સર્વકિટ્ટિ પ્રમાણ ચય. સંજ્વલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું અધસ્તનશીર્ષીયદ્રવ્ય = (સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિઠ્ઠિઓ. પ્રમાણ ચય + (એક અધિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિઠ્ઠિઓ પ્રમાણ ચય) + (બે અધિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિઠ્ઠિઓ પ્રમાણ ચય) +................. + (સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની કિઠ્ઠિઓ અને એક ન્યૂન બીજી સંગ્રહકિષ્ટિની કિક્રિઓ પ્રમાણ ચય) આમ બારે સંગ્રહકિઠ્ઠિઓનું અધસ્તનશીર્ષીયદ્રવ્ય કાઢવુ. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું અધસ્તનશીર્ષીયદ્રવ્ય તેના ઘાતદ્રવ્યમાંથી અને શેષ અગિયાર સંગ્રહકિટ્ટિનું અધસ્તનશીર્ષીયદ્રવ્ય તેના આયદ્રવ્યમાંથી કાઢી તેને જુદુ સ્થાપવુ. આ દ્રવ્યમાંથી પૂર્વે કહેલા ક્રમે કિઠ્ઠિઓમાં યથાયોગ્ય ચયો આપતા સર્વ પૂર્વ કિઠ્ઠિઓ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિની સમાન થાય છે. 2) અપૂર્વઅધસ્તનકિશ્ચિદ્રવ્ય-સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિષ્ટિના દ્રવ્ય પ્રમાણ . પૂર્વકિઠ્ઠિઓ . એક અપૂર્વઅધસ્તનકિષ્ટિનું દ્રવ્ય સ્થાપવુ. તેને પોતપોતાની અપૂર્વઅધતનકિષ્ટિની સંખ્યા કે અસંખ્ય ગુણતા તે તે સંગ્રહકિટ્ટિનું અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય આવે. તે અગિયાર સંગ્રહકિટ્ટિના આયદ્રવ્યમાંથી જુદુ સ્થાપી રાખવુ. આ દ્રવ્યમાંથી સંગ્રહકિટ્ટિની નીચે અપૂર્વઅધસ્તનકિઠ્ઠિઓ થાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સંક્રમ દ્વારા દ્રવ્યના આગમનનો અભાવ હોવાથી અપૂર્વઅધસ્તનકિટ્ટિ થતી નથી. 3) અપૂર્વઅંતરકિશ્ચિદ્રવ્ય - દરેક અપૂર્વઅંતરકિટ્રિમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિના દ્રવ્ય જેટલુદ્રવ્ય અપાય છે. તે અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્ય છે. તેને સર્વઅપૂર્વઅંતરકિઠ્ઠિઓની સંખ્યાથી ગુણતા સમસ્ત અપૂર્વઅંતરકિટ્ટિદ્રવ્ય આવે. તે અગિયાર સંગ્રહકિટ્ટિના આયદ્રવ્યમાંથી જુદુ સ્થાપી રાખવુ. આ દ્રવ્યમાંથી દરેક સંગ્રહકિટ્ટિની પૂર્વકિઠ્ઠિઓના આંતરાઓમાં અપૂર્વઅંતરકિઠ્ઠિઓ થાય છે. તે 11 સંગ્રહકિટ્ટિની પૂર્વકિઠ્ઠિઓના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, કેમકે પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ જેટલી પૂર્વકિઠ્ઠિઓ પસાર થયે છતે 1-1 અપૂર્વઅંતરકિટ્ટિની રચના થાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમ દ્વારા દ્રવ્ય આવતું ન હોવાથી અપૂર્વઅંતરકિષ્ટિ થતી નથી. 4) ઉભયચયદ્રવ્ય - સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં એક ચય પ્રમાણ દ્રવ્ય, બીજી કિટ્ટિમાં બે ચય પ્રમાણ દ્રવ્ય, એમ યાવતુ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિમાં સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની કિઠ્ઠિઓ પ્રમાણ ચય ઉમેરીએ એટલે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિ વિષે એક ગોપુચ્છ થાય. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં પ્રથમ સંગ્રહકિટ્ટિની કિઠ્ઠિઓથી થી