________________ કિથ્રિવેદનાદ્ધા 273 અધિક અંતરાલકિટ્ટિપ્રમાણ ચય) + [+ (2 xએક અધિક અંતરાલકિટ્ટિપ્રમાણ ચય)]+ [ + (૩xએક અધિક અંતરાલકિટ્ટિપ્રમાણ ચય)] + .................+ [ + (1 જૂન બધ્યમાન અપૂર્વકિષ્ટિ સંખ્યા x એક અધિક અંતરાલકિટ્ટિપ્રમાણ ચય)] અહીં પણ પૂર્વેની જેમ એક ચયના અનંતમા ભાગ જેટલુ દ્રવ્ય ઘટાડવુ, કેમકે તે આગળ કહીશું તે રીતે અપાશે. બંધઅપૂર્વઅંતઢિચયદ્રવ્યને બધ્યમાન દ્રવ્યના અનંતા બહુભાગમાંથી બાદ કરીએ એટલે શેષ દ્રવ્ય રહે તે બંધઅપૂર્વઅંતરકિટિસમાનખંડદ્રવ્ય. બંધાતી અપૂર્વકિઠ્ઠિઓમાં હવે કહેવાશે તે બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય આપ્યા પછી આ બંધઅપૂર્વઅંતરકિટ્ટિયદ્રવ્યમાંથી યથાયોગ્ય ઉપર કહ્યા મુજબ દ્રવ્ય આપતા અન્યકિઠ્ઠિઓ અને આ બંધઅપૂર્વઅંતરકિઠ્ઠિઓ વચ્ચે એક ગોપુચ્છ થઈ જાય છે. 2) બંધઅપૂર્વઅંતરકિસિમાનખંડદ્રવ્ય - બંધાતા દ્રવ્યના અનંતા બહુભાગ પ્રમાણ દ્રવ્યમાંથી બંધઅપૂર્વઅંતરકિટ્રિચયદ્રવ્ય ઘટાડીએ એટલે શેષ દ્રવ્ય રહે તે બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય જાણવુ. આ દ્રવ્યને બંધઅપૂર્વઅંતરકિઠ્ઠિઓના પ્રમાણથી ભાગતા એક ખંડ આવે તે દરેક બંધાતી અપૂર્વઅંતરકિટ્રિમાં આપવો. (અહીં આ ખંડ પૂર્વે કહેલા સંક્રમના મધ્યમખંડ અધિક સંક્રમના અપૂર્વઅંતરકિષ્ક્રિખંડ પ્રમાણ છે.) 3) બંધચયદ્રવ્ય - બંધદ્રવ્યનો જે એક અનંતમો ભાગ બાકી રાખ્યો છે તેને પૂર્વ-અપૂર્વ બંધકિષ્ટિથી - 1 )T ભાગવો. જે આવે તેને બે દ્વિગુણહાનિ-2'થી ભાગતા એક ચયનું પ્રમાણ આવે. બંધાતી પ્રથમ કિષ્ટિમાં એક ચય, બંધાતી બીજી કિટ્ટિમાં બે ચય, બંધાતી ત્રીજી કિટ્ટિમાં ત્રણ ચય, એમ ઉત્તરોત્તર 1-1 ચય અધિકના ક્રમે બધ્યમાન સર્વ પૂર્વ-અપૂર્વ કિટ્ટિમાં ચય આપવા. આ રીતે સર્વ ચયોનું દ્રવ્ય તે બંધચયદ્રવ્ય. સઘળુ બંધચયદ્રવ્ય = [ 1 + 2 + 3 + 4 + .................. + (બંધાતી પૂર્વઅપૂર્વ કિટ્ટિની સંખ્યા ]x 1 બંધચયનું દ્રવ્ય. 4) મધ્યમખંડદ્રવ્ય - બંધાતા દ્રવ્યના એક અનંતમા ભાગરૂપ દ્રવ્યમાંથી બંધચયદ્રવ્ય ઘટાડતા જે શેષ દ્રવ્ય રહે તે બંધનું મધ્યમખંડદ્રવ્ય. તેને સર્વ બંધકિટ્ટિઓથી ભાગતા એક મધ્યમખંડદ્રવ્ય આવે. બંધાતી સર્વ પૂર્વ-અપૂર્વકિષ્ટિઓમાં 1-1 મધ્યમખંડદ્રવ્ય અપાય છે. બંધચયદ્રવ્યમાંથી યથાયોગ્ય ચયો અને મધ્યમખંડદ્રવ્યમાંથી 1-1 ખંડ બંધાતી સર્વ પૂર્વ-અપૂર્વ કિટ્ટિમાં આપતા બંધ અને સંક્રમ બન્નેના ઉભયચયદ્રવ્યમાં જે એક ચયનો અનંતમો ભાગ ઘટાડ્યો હતો તેની પૂર્તી થઈ જાય છે. બંધનું ઉભયચયદ્રવ્ય એટલે બંધઅપૂર્વઅંતરકિટિચયદ્રવ્ય. હવે સંક્રમદ્રવ્ય અને બંધદ્રવ્ય કેવી રીતે અપાય છે ? તે બતાવાય છે - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ અને બીજી સંગ્રહકિટ્ટિના બંધનો અભાવ હોવાથી ત્યાં બંધદ્રવ્યનો