________________ 266 કિટ્ટિકરણોદ્ધા સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ વચ્ચે ગોપુચ્છ થયુ, અર્થાત્ બીજી સંગ્રહકિષ્ટિની ચરમ કિટ્ટિ કરતા એક ચય ન્યૂન જેટલુ દ્રવ્ય પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં આવ્યું. ત્યારપછી પૂર્વે કહ્યા પ્રમાણે પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી કિટ્ટિમાં પણ તેટલું જ દ્રવ્ય ઉમેરીએ એટલે તેમાં પણ પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ કરતા એક ચય ન્યૂન જેટલુ દ્રવ્ય થાય. એમાયાવત્ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની ઘાત થયા પછીની અવશેષ કિઠ્ઠિઓની અંતિમ કિષ્ટિ સુધી દરેક કિટ્ટિમાં તેટલુ જ (સંજવલન લોભની બીજી અને ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાતકિઓિ પ્રમાણ ચય જેટલુ) દ્રવ્ય ઘાતદ્રવ્યમાંથી ઉમેરતા જઈએ એટલે સંજવલન લોભની પ્રથમ, બીજી અને ત્રીજી સંગ્રહકિટ્ટિ વચ્ચે એક ગોપુચ્છ થાય. અહીં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાંની ઘાતકિટ્ટિ પ્રમાણ ચચંદ્રવ્ય જેટલુ પહોળુ તથા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછીની અવશેષ કિઠ્ઠિઓ જેટલું લાંબુ એક લંબચોરસ ક્ષેત્ર, તથા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિમાંની ઘાતકિષ્ટિ પ્રમાણ ચયદ્રવ્ય જેટલુ પહોળુ અને તેટલું જ (સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની ઘાત થયા પછીની અવશેષ કિઠ્ઠિઓ જેટલુ) લાંબુ બીજુ લંબચોરસ ક્ષેત્ર એમ બે લંબચોરસ ક્ષેત્ર જેટલું દ્રવ્ય ઘાતદ્રવ્યમાંથી લઈ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ વગેરે બધી કિઠ્ઠિઓ (ઘાત થયા પછીની અવશેષ કિઓિ)માં આવતા સંજવલન લોભની ત્રણે સંગ્રહકિટ્ટિઓનું એક ગોપુચ્છ થાય છે. એમ ક્રમશઃ પોતાની પૂર્વે જેટલી સંગ્રહકિઠ્ઠિઓ હોય તે દરેકની ઘાતકિઠ્ઠિઓ પ્રમાણ જયદ્રવ્ય જેટલા પહોળા અને પોતાની ઘાત કર્યા પછી અવશેષ રહેલી કિટ્ટિ પ્રમાણ લાંબા એવા ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર લંબચોરસ ક્ષેત્રરૂપદ્રવ્યને પોતપોતાના ઘાતદ્રવ્યમાંથી ગ્રહણ કરી ક્રમશઃ સંજવલન માયાની ત્રીજી-બીજી-પહેલી સંગ્રહકિટ્ટિમાં, સંજવલન માનની ત્રીજી-બીજી-પહેલી સંગ્રહકિટ્રિમાં, સંજવલન ક્રોધની ત્રીજી-બીજી-પહેલી સંગ્રહકિટ્ટિમાં આપતા બારે સંગ્રહકિઠ્ઠિઓનું એક ગોપુચ્છ થાય છે. આમ લંબચોરસ ક્ષેત્રની કલ્પના દ્વારા દ્રવ્ય આપવા દ્વારા પરસ્થાન ગોપુચ્છની પૂર્ણાહૂતિ થઈ. આમ સ્વસ્થાન અને પરસ્થાન ગોપુચ્છ સંપૂર્ણ થયાં. 24 પૂર્વે વ્યયદ્રવ્ય ૨૨૬મપ્રમાણ આવ્યું છે. મોહનીયના સર્વદ્રવ્યના લગભગ - ભાગ જેટલુ દ્રવ્ય સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિ સિવાયની દરેક સંગ્રહકિટ્ટિનું છે. તેને અપકર્ષણ ભાગહારથી ભાગીએ એટલા વ્યયદ્રવ્યને પસંજ્ઞા આપી છે. તેથી મોહનીયનું સર્વદ્રવ્ય - 24 ૨૨૬રા = 226 x અપકર્ષણ ભાગહાર