________________ કિટ્ટિવેદનાદ્ધા 267 મોહનીયનું સર્વ દ્રવ્ય 226 મોહનીયનું સર્વ દ્રવ્ય = 226 4 - 24 x અપકર્ષણ ભાગહાર 24 અપકર્ષણ ભાગહાર મોહનીયનું સર્વદ્રવ્ય = સાધિક 9 ગુણ - અપકર્ષણ ભાગહાર ઘાતદ્રવ્ય મોહનીયના સર્વદ્રવ્યને અપકર્ષણ ભાગહારના અસંખ્યાતમા ભાગથી ભાગીએ એટલુ છે, એટલે કે મોહનીયના સર્વદ્રવ્યને અપકર્ષણ ભાગહારથી ભાગીએ તેથી અસંખ્યગુણ છે. પૂર્વે કહેલ વ્યયદ્રવ્ય તથા લંબચોરસક્ષેત્રરૂપ દ્રવ્ય બન્ને દ્રવ્ય સમુદિત પણ ઘાતદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલુ છે. ઘાતદ્રવ્યમાંથી તે ઘટાડીએ એટલે શેષ અસંખ્યાતા બહુભાગ જેટલુ દ્રવ્ય રહે. તેને સર્વ અવશેષ કિઠ્ઠિઓમાં વિશેષહીન (અનંતમા ભાગરૂપ 1-1 ચય હીન)ના ક્રમે ક્રમશઃ નાંખવું. તેની રીત આ પ્રમાણે છે - ઘાતદ્રવ્યના બે વિભાગ કરવા- (1) ઉત્તરધન અને (2) આદિધન. સર્વ અવશેષ દ્રવ્યને ઘાત રહિત સર્વ અવાંતર કિટ્ટિના પ્રમાણથી ભાગતા મધ્યમધન આવે. મધમધન = શેષઘાતદ્રવ્ય (ગચ્છ = ઘાતરહિત સર્વ અવાંતર કિટ્ટિ) ગચ્છ મધ્યમધનને એક ન્યૂન ગચ્છના અડધા પ્રમાણ હીન દ્વિગુણહાનિથી ભાગતા ચય (વિશેષ)નું પ્રમાણ આવે છે. મધ્યમધન એક ચયનું દ્રવ્ય =- બે દ્વિગુણહાનિ– ગિજી સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટકિટ્ટિ માટે એક ચય પ્રમાણ, ત્યારપછીની કિટ્ટિ માટે બે ચય પ્રમાણ એમ યાવતુ સંજવલન લોભની જઘન્ય કિટ્ટિ માટે સર્વકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય સ્થાપી તેનો સરવાળો કરવો. આ ઉત્તરધન છે. કુલ ચય = ગચ્છ x (ગચ્છ + 1) ઉત્તરધન = એક ચયનું દ્રવ્ય x કુલ ચય સર્વદ્રવ્યમાંથી આ દ્રવ્ય બાદ કરીએ એટલે શેષ આધિન છે. આદિધન = શેષઘાતદ્રવ્ય- ઉત્તરધન આદિધનને સર્વ કિઓિની સંખ્યાએ ભાગતા એક આદિધનખંડનું પ્રમાણ આવે.