________________ 264 કિટ્ટિકરણોદ્ધા આયદ્રવ્ય વ્યયદ્રવ્ય ૨માં अ સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માયાની પહેલી સંગ્રહકિટ્ટિ उअ उअ अ 2... ૨ગ્ન अ સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ उअ 2 છે | ૨માં | | કુલ 2264 226 પૂર્વે કહ્યું છે કે કિટ્ટિકરણાદ્ધામાં કિઠ્ઠિઓમાં દ્રવ્ય ગોપુચ્છાકારે રહેલું છે, એટલે કે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિથી સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ સુધી ક્રમશઃ 1-1 ચય હીન જેટલુ દ્રવ્ય પ્રત્યેક કિટ્રિમાં છે. અહીં બારે સંગ્રહકિઠ્ઠિઓમાં અવાંતરકિઠ્ઠિઓમાંથી આ રીતે દ્રવ્યનું ગમનાગમન થવાથી એ ગોપુચ્છાકાર તૂટી જાય છે. તેવી જ રીતે અગ્રભાગથી કિઠ્ઠિઓનો વિનાશ થતો હોવાથી બે સંગ્રહકિટ્ટિઓના સંધિસ્થાનોમાં પણ જે એક-એક ચયનું અંતર હતુ તેનો પણ નાશ થાય છે. આમ સ્વસ્થાન ગોપુચ્છ અને પરસ્થાન ગોપુચ્છ બન્નેનો નાશ થાય છે. સ્વસ્થાન ગોપુચ્છ એટલે એક સંગ્રહકિટ્ટિની અવાંતર કિઠ્ઠિઓમાં 1-1 ચય ઘટવો તે અને પરસ્થાન ગોપુચ્છ એટલે વિવક્ષિત સંગ્રહકિટ્ટિની અંતિમ કિટ્ટિ અને ત્યાર પછીની ઉપરની અન્ય સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટિમાં 1-1 ચય હીન થવો તે. સ્વસ્થાન ગોપુચ્છનો નાશ સંક્રમથી થાય છે અને પરસ્થાન ગોપુચ્છનો નાશ અગ્રકિષ્ક્રિઘાતથી થાય છે. સ્વસ્થાન ગોપુચ્છ રચના - પ્રશ્ન - વ્યયદ્રવ્ય ઘટ્યુ અને આયદ્રવ્ય આવ્યું. તેથી વ્યયદ્રવ્યથી સ્વસ્થાન ગોપુચ્છનો નાશ થયો અને આયદ્રવ્યથી પાછુ સ્વસ્થાન ગોપુચ્છ થઈ ગયુ ને? જવાબ-દરેક સંગ્રહકિષ્ટિમાં આયદ્રવ્ય અને વ્યયદ્રવ્ય સમાન નથી હોતા. કોઇક સંગ્રહકિષ્ટિમાં આયદ્રવ્યથી વ્યયદ્રવ્ય અધિક છે, કોઈક સંગ્રહકિટ્રિમાં આયદ્રવ્ય અને વ્યયદ્રવ્ય સમાન છે, કોઇકસંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્યથી વ્યયદ્રવ્ય હીન છે, કોઈક સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય છે - વ્યયદ્રવ્ય નથી, કોઇક સંગ્રહકિટ્ટિમાં વ્યયદ્રવ્ય છે - આયદ્રવ્ય નથી. તેથી આયદ્રવ્યથી સ્વસ્થાન ગોપુચ્છ થતુ નથી, પરંતુ ઘાયમાન કિઠ્ઠિઓમાંથી દ્રવ્ય આપીને ગોપુચ્છની પૂર્તિ થાય છે. તે શી રીતે થાય છે? તે બતાવાય છે - જે કિઠ્ઠિઓનો ઘાત થાય છે તેમાંથી તો વ્યયદ્રવ્ય આપવાનું નથી. શેષ કિઠ્ઠિઓમાંથી જે વ્યયદ્રવ્ય ગયુ તેટલુ દ્રવ્ય ઘાત્યમાન કિઠ્ઠિઓના સર્વદ્રવ્યમાંથી ત્યાં આપીએ એટલે સ્વસ્થાન ગોપુચ્છ થઇ જાય છે. પરસ્થાન ગોપુચ્છ રચના - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટિના અગ્રભાગ તરફથી કિઠ્ઠિઓનો ઘાત કર્યા પછી શેષ રહેલી કિઠ્ઠિઓમાંની અંતિમ કિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની