________________ કિટ્ટિવેદનાદ્ધા 263 વ્યયદ્રવ્ય - સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિ - ત્રીજી સંગ્રહકિટ્ટિ અને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન ક્રોધની બીજી સંગ્રહમિટ્ટમાં 1825, સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં ૧૩અને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં 13 દ્રવ્ય સંક્રમે છે. એટલે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું વ્યયદ્રવ્ય = 182 + 13 + 13 = 208. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિનું દ્રવ્ય સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. એટલે તેનું વ્યયદ્રવ્ય = 2. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. માટે તેનું વ્યયદ્રવ્ય = 3. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિ - ત્રીજી સંગ્રહકિટ્ટિ અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. માટે તેનું વ્યયદ્રવ્ય = 3. સંજ્વલન માનની બીજી સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિ અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. માટે તેનું વ્યયદ્રવ્ય = 2. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિષ્ટિનું દ્રવ્ય સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સંક્રમે છે. માટે તેનું વ્યયદ્રવ્ય = . એવી જ રીતે સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિનું વ્યયદ્રવ્ય = ૩ઝ. સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિનું વ્યયદ્રવ્ય = 2. સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિનું વ્યયદ્રવ્ય = . સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ અને ત્રીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. માટે તેનું વ્યયદ્રવ્ય = 2. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. માટે તેનું વ્યયદ્રવ્ય = . કિટ્ટિ આયદ્રવ્ય વ્યયદ્રવ્ય ૨૦૮માં ૧૮૨ગ 24 સંજવલન ક્રોધની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માનની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિ ૧૪મ अ ૧૫માં उअ अ 2X