________________ 262 કિટ્ટિકરણોદ્ધા દરેક સંગ્રહકિટ્ટિના સત્તાગત કુલ દલિકને અપકૃષ્ટભાગહારથી ભાગતા એક ભાગ જેટલા દ્રવ્યને અન્યત્ર સંક્રમાવે. અપકૃષ્ટ ભાગહાર= ક. 11 સંગ્રહકિઠ્ઠિઓમાં દરેકનું અન્યત્ર 1-1 સંગ્રહકિટ્ટિમાં સંક્રમતુ દલિક = .. અસત્કલ્પનાએ --- = 1. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિનું અન્યત્ર સંક્રમ, દલિક = ૨૪ક ૨૪કે 13 - = 13. ૨૪ક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી અને સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાંથી દ્રવ્ય આવે છે. એટલે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં કુલ આયદ્રવ્ય = 2 . સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી દ્રવ્ય આવે છે. એટલે આયદ્રવ્ય = . સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સંજવલન માયાની પ્રથમ-બીજી-ત્રીજી સંગ્રહકિટ્રિમાંથી દ્રવ્ય આવે છે. એટલે આયદ્રવ્ય = 3 એવી જ રીતે સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય = 2. સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્રિમાં આયદ્રવ્ય = 1. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય = 33. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં આયદ્રવ્ય = . સંજ્વલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય = . સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંજવલન ક્રોધની પ્રથમ-બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી દ્રવ્ય આવે છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં 13 ગુણ દ્રવ્ય હોવાથી તેમાંથી આવતુ દ્રવ્ય = ૧૩મ, સંજવલન ક્રોધની બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી આવતુ દ્રવ્ય = 2. આમ સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં કુલ આયદ્રવ્ય = 15. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંજવલન ક્રોધની પ્રથમ-બીજી સંગ્રહકિટ્ટિમાંથી દ્રવ્ય આવે છે. એટલે કુલ આયદ્રવ્ય = 14. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી જ દ્રવ્ય આવે છે. પરંતુ એ નિયમ છે કે વેદ્યમાન સંગ્રહકિટ્ટિનું ત્યાર પછીની સંગ્રહકિટ્રિમાં સંખ્યાતગુણ દ્રવ્ય સંક્રમે છે. એટલે સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય 13 થી સંખ્યાતગુણ છે. અહીં સંખ્યાતનું પ્રમાણ સ્વગુણાકારથી એક અધિક જાણવુ એમ કહ્યું છે. એટલે સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય = ૧૩મેં x 14 = 1825.