________________ 261 કિટ્ટિવેદનાદ્ધા 8. તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સંક્રમતુ દ્રવ્ય વિશેષાધિક છે. 9. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમતુ દ્રવ્ય વિશેષાધિક છે. 10. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમનુ દ્રવ્ય વિશેષાધિક છે. 11. તેના કરતા સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્રિમાંથી સંજવલન માનની પ્રથમ સંગ્રહકિઢિમાં સંક્રમ, દ્રવ્ય સંખ્યાતગુણ છે. 12. તેના કરતા સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્રિમાંથી સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં સંક્રમ દ્રવ્ય વિશેષાધિક છે. 13. તેના કરતા સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમ, દ્રવ્ય સંખ્યાતગુણ છે. અહીં સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિનુ સંક્રમનુ દ્રવ્ય સંખ્યાતગુણ હોવાનું કારણ એ છે કે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય અન્ય સંગ્રહકિષ્ક્રિઓના દ્રવ્ય કરતા સંખ્યાતગુણ છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિનું દ્રવ્ય ત્રીજી સંગ્રહકિટ્ટિમાં જાય છે તેના કરતાં બીજી સંગ્રહકિટ્ટિમાં સંખ્યાતગુણ જાય છે, તેનું કારણ એ છે કે વેદ્યમાન સંગ્રહકિષ્ટિનું દલિક અન્ય સંગ્રહકિષ્ટિ કરતા તેની અનંતર સંગ્રહકિટ્ટિમાં સંખ્યાતગુણ સંક્રમે છે. આયદ્રવ્ય-વ્યયદ્રવ્ય વિવક્ષિત સંગ્રહકિટ્ટિનું સંક્રમ દ્વારા અન્યત્ર દલિક જાય તે વ્યયદ્રવ્ય. વિવક્ષિત સંગ્રહકિષ્ટિમાં અન્યકિઠ્ઠિઓમાંથી સંક્રમ દ્વારા દ્રવ્ય આવે તે આયદ્રવ્ય. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં દ્રવ્ય આવતુ જ નથી, માટે તેમાં આયદ્રવ્ય નથી. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય અન્યત્ર જતુ નથી, માટે તેમાં વ્યયદ્રવ્ય નથી. આયદ્રવ્ય - મોહનીયના સર્વસત્તાગત દ્રવ્યના લગભગ - ભાગ જેટલુ દ્રવ્ય સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં - 24 છે, શેષ અગિયાર સંગ્રહકિઠ્ઠિઓમાં પ્રત્યેકમાં લગભગ -ભાગ જેટલુ દ્રવ્ય છે. 24 ૧-૨.અહીં ઓછુ-વધુ યથાયોગ્ય પૂર્વે કહ્યું છે તે મુજબ જાણી લેવુ.