________________ 260 કિટ્ટિકરણોદ્ધા સંગ્રહકિટ્રિમાં સંક્રમે છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં, સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સંક્રમે છે. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં, સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અને સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અને સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સંક્રમે છે. સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિના દલિકો સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટિમાં સંક્રમે છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિના દલિકો સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટિમાં સંક્રમે છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિના દલિકોનો અન્યત્ર સંક્રમ થતો નથી, કેમકે અહીં આનુપૂર્વી સંક્રમ ચાલે છે. સંક્રમતા દલિકનું અલ્પબદુત્વ - 1. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમનુ દ્રવ્ય અલ્પ 2. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમ, દ્રવ્ય વિશેષાધિક છે. 3. તેના કરતા સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્રિમાંથી સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સંક્રમ, દ્રવ્ય વિશેષાધિક છે. 4. તેના કરતા સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમતુ દ્રવ્ય વિશેષાધિક છે. 5. તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમ, દ્રવ્ય વિશેષાધિક છે. 6. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાંથી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સંક્રમતુ દ્રવ્ય વિશેષાધિક છે. 7. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્રિમાંથી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સંક્રમત દ્રવ્ય વિશેષાધિક છે.