________________ કિટ્ટિવેદનાદ્ધા 259 દીયમાન દ્રવ્યની પ્રરૂપણા પૂર્વે કિકિરણોદ્ધાના બીજા વગેરે સમયે જેમ અપૂર્વ-પૂર્વ કિઠ્ઠિઓમાં દીયમાન દ્રવ્યની પ્રરૂપણા બતાવી હતી તે રીતે સમજવી બાર સંગ્રહકિટ્ટિાઓમાં અવાંતર જેનવી કિઠ્ઠિઓ થાય છે તેમાં દીયમાનદ્રવ્યની પ્રરૂપણા બંધાતા દલિકમાંથી થતી નવી કિક્રિઓમાં દીયમાનદ્રવ્યની પ્રરૂપણા કહી છે તે પ્રમાણે સમજવી. પરંતુ ત્યાં પલ્યોપમના અસંખ્ય પ્રથમ વર્ગમૂળ જેટલી પૂર્વકિઠ્ઠિઓના આંતરે અપૂર્વકિટ્ટિ થતી હતી, અહીં પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલી પૂર્વકિઠ્ઠિઓના આંતરે અપૂર્વકિટ્ટિ થાય છે. એટલે જ થોડા થોડા અંતરે નવી કિટિઓ થાય છે, કેમકે સંક્રમતા દલિકમાંથી થતી કુલ કિઠ્ઠિઓ બંધાતા દલિકોમાંથી થતી કુલ કિઠ્ઠિઓ કરતા અસંખ્યગુણ છે. ( કિઓિનો વિનાશ- કિવેિદકાદ્ધાના પ્રથમસમયથી બારે સંગ્રહકિટ્ટિઓના અગ્રભાગ (ઉત્કૃષ્ટ કિટ્ટિ) તરફથી અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓનો વિનાશ કરે છે, એટલે કે તેટલી કિઠ્ઠિઓના દલિકો નીચેની કિઠ્ઠિઓમાં નાંખે છે. પ્રથમ સમય કરતા બીજા સમયે અસંખ્ય ગુણહીન કિઠ્ઠિઓનો નાશ કરે છે. તેના કરતા ત્રીજા સમયે અસંખ્યગુણહીન કિઠ્ઠિઓનો નાશ કરે છે. એમ યાવતુ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધાના દ્વિચરમસમય સુધી જાણવુ. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સર્વ સમયોમાં કુલ નષ્ટકિટિઓનું પ્રમાણ પ્રથમ સમયે ઉપરની જે બંધરહિતકિઠ્ઠિઓ હતી તેના અસંખ્યાતમા ભાગ જેટલુ જાણવુ. સંક્રમવિધિ-સંક્રમતા દલિકમાંથી નવી કિઠ્ઠિઓ બનાવવાની વિધિ પૂર્વે કહી છે. હવે પ્રસંગ પામીને કઈ કઇ કિક્રિઓના દલિકોનો સંક્રમ કઈ કઈ કિઠ્ઠિઓમાં થાય છે તેનો વિધિ બતાવાય છે - કોઇ પણ કષાયની કોઇ પણ સંગ્રહકિટ્ટિના દલિકોનો સંક્રમ તેની નીચેના કષાયની પ્રથમ સંગ્રહકિટ્ટિ સુધી થાય છે. એટલે કે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં, સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમે છે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિના દલિકો સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અને સંજવલન માનની પ્રથમ 1. પરંતુ અહીં થોડો ફેર છે જે ક્ષપણાસાર ગ્રંથમાં આ પ્રમાણે બતાવ્યો છે - “તાં અઘતન સપૂર્વવૃષ્ટિ ગંતવૃષ્ટિવિર્ષે दीया द्रव्यतै पूर्वकृष्टिका जघन्य कृष्टि विर्षे दीया द्रव्य असंख्यातवें भाग घटता कह्या था / इहां असंख्यातगुणा घटता जानना / जातें इहां अधस्तनकृष्टिद्रव्यतै मध्यमखंडद्रव्य असंख्यातगुणा घटता है / बहुरि तहाँ पूर्वकृष्टिकी अंतकृष्टिविर्षे दीया द्रव्यतै अपूर्वकृष्टिकी आदिकृष्टिविर्षे दीया द्रव्य असंख्यातभागाधिक कह्या था / इहां असंख्यातगुणा વધતા નાના, નાä રૂઠ્ઠાં મધ્યમવંદ દ્રૌં અઘતનBષ્ટિ દ્રવ્ય માંધ્યાતનુ દૈ' - ક્ષપણાસાર ગાથા પ૩૫ ની હિંદી ટીકા. મધ્યમખંડાદિ વિધાન આગળ ઉપર બતાવવામાં આવશે. 2. 'जातें अंतसमयविर्षे नवकबंध अर उच्छिष्टावली विना विवक्षित संगहकृष्टिकी सर्व ही कृष्टिनिका अभाव हो है।' - ક્ષપણાસાર ગાથા પ૩૬ની હિંદી ટીકા.