________________ કિટ્ટિવેદનાદ્ધા 255 પ્રથમ સમયની ઉભયકિઠ્ઠિઓ કરતા બીજા સમયની ઉભયકિટ્ટિઓ વિશેષાધિક હોય છે, કેમકે નીચેથી ઉભયકિટ્ટિમાં આવેલી કિઠ્ઠિઓ કરતા ઉપરથી ઉભયકિટ્ટિમાંથી ગયેલી કિઠ્ઠિઓ ઓછી હોય છે. પ્રથમ સમયની ઉભયકિટ્ટિમાંથી બીજા સમયે ઓછી થતી કિઠ્ઠિઓ + - પ્રથમ સમયની ઉપરની અનુભય કિઠ્ઠિઓ પ્રથમ સમયની ઉપરની કેવળ ઉદયયોગ્ય કિટ્ટિઓ અસંખ્ય અસંખ્ય ચછ ઘચ અસંખ્ય અસંખ્ય નીચેથી બીજા સમયે ઉભયકિટ્ટિઓમાં આવતી કિઠ્ઠિઓ = પ્રથમ સમયની નીચેની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ + પ્રથમ સમયની નીચેની અનુભય કિટ્ટિના અસંખ્ય બહુભાગ = (ખગ) + (કખ - ખો અસંખ્ય આમ ઉભયકિઠ્ઠિઓમાંથી પ્રથમ સમયની ઉપરની અનુભય કિઠ્ઠિઓના અસંખ્યાતમા ભાગ જેટલી કિટ્ટિ અને પ્રથમ સમયની ઉપરની કેવળ ઉદયયોગ્ય કિટ્ટિઓના અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ ઓછી થઇ. તથા ઉભયકિઠ્ઠિઓમાં પ્રથમ સમયની નીચેની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ અને પ્રથમસમયની નીચેની અનુભય કિઢિઓના અસંખ્ય બહુભાગ જેટલી કિઠ્ઠિઓ વધી. તેથી પ્રથમ સમયની ઉભયકિઠ્ઠિઓ કરતા બીજા સમયની ઉભયકિઠ્ઠિઓ વિશેષાધિક હોય છે. બીજા સમયની કિકિઓનું અNબહુત્વ યંત્રમાં નીચેની અનુભય કિઠ્ઠિઓ અલ્પ છે. (કખ) તેના કરતા નીચેની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ વિશેષાધિક છે. (ખ'ગ') તેના કરતા ઉપરની નવી અનુભય કિક્રિઓ વિશેષાધિક છે. (ચ'છ') તેના કરતા ઉપરની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ વિશેષાધિક છે. (ઘચ') તેના કરતા ઉભય કિઠ્ઠિઓ અસંખ્યગુણ છે. (ગ'ઘ') પ્રથમ અને બીજા સમયની કિક્રિઓનો સમન્વય - યંત્રમાં પ્રથમ સમયે નીચેની અનુભય કિઠ્ઠિઓ ઘણી છે. (કખ) તેના કરતા બીજા સમયે નીચેની અનુભય કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. (કખ) 1. યંત્ર પાના નં. 256 ઉપર છે. 2. નવી અનુભય કિદિઓ એટલે ઉભયકિષ્ટિમાંથી થયેલ અનુભય કિઠ્ઠિઓ.