________________ 256 કિટ્ટિકરણોદ્ધા પ્રથમ સમયે નીચેની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ ઘણી છે. તેના કરતા બીજા સમયે નીચેની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. પ્રથમ સમયે ઉપરની અનુભય કિઠ્ઠિઓ ઘણી છે. તેના કરતા બીજા સમયે ઉપરની નવી અનુભય કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. પ્રથમ સમયે ઉપરની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ ઘણી છે. તેના કરતા બીજા સમયે ઉપરની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. પ્રથમ સમયે ઉભયકિઠ્ઠિઓ અલ્પ છે. તેના કરતા બીજા સમયે ઉભયકિટિઓ વિશેષાધિક છે. પ્રથમ સમયની કિક્રિઓ (ખગ) (ખ'ગ') (છ) (ચછ') (ઘી) (ઘ'ચ') (ગઘ) (ગ'ઘ') જધન્ય અનુભય અનુભય ઉત્કૃષ્ટ રસવાળી કિષ્ટિ કિઠ્ઠિઓ કિઠ્ઠિઓ રસવાળી કિટ્ટિ કેવળ ઉદયયોગ્ય કિટ્ટિઓ કેવળ ઉદયયોગ્ય કિઢિઓ - ઉભયકિઢિઓ - + ખ. ગ R બીજા સમયની કિક્રિઆ જઘન્ય અનુભય ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિ –અનુભય કિઠ્ઠિઓ કિઠ્ઠિઓ રસવાળી કિટ્ટિ - કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ _ઉભયકિઠ્ઠિઓ छ / નવી અનુભય કિટ્ટઓ– અપૂર્વકિફિનિર્વતન - કિટ્ટિવેદનાદ્ધામાં બંધાતા અને સંક્રમિતા દલિકમાંથી અપૂર્વકિઠ્ઠિઓની રચના થાય છે. બંધાતા દલિકમાંથી ચારે કષાયની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અપૂર્વકિટ્ટિઓની રચના થાય છે. સંક્રમતા દલિકમાંથી બારે સંગ્રહકિઢિઓમાં અપૂર્વકિઠ્ઠિઓની રચના થાય છે. ઉપરાંત સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિ સિવાયની શેષ અગીયારે સંગ્રહકિટ્ટિઓની નીચે પણ અપૂર્વકિટ્ટિઓની રચના થાય છે. એટલે કે સંક્રમતા દલિકમાંથી કિટ્રિઅંતરમાં નવી કિઠ્ઠિઓ થાય છે અને અગીયાર સંગ્રહકિટ્રિઅંતરોમાં પણ નવી કિઠ્ઠિઓ થાય છે. આમાં પણ સંગ્રહકિટ્રિઅંતરમાં થતી અપૂર્વકિઠ્ઠિઓ થોડી હોય છે. તેના કરતા કિટ્રિઅંતરોમાં થતી અપૂર્વકિઠ્ઠિઓ 1. નવી અનુભય કિટિઓ એટલે ઉભયકિટિમાંથી થયેલ અનુભય કિષ્ટિઓ.