________________ 252 કિટ્ટિકરણોદ્ધા વિપરીતક્રમ - અહીં પહેલી, બીજી અને ત્રીજી એ ત્રણે સંગ્રહકિટ્ટિઓનો ક્રમ પૂર્વ કરતા વિપરીત રીતે સમજવાનો છે. એટલે કે કિટ્ટિકરણાદ્ધામાં જે ત્રીજી સંગ્રહકિટ્ટિ કહેવાતી હતી તે અહીં પ્રથમ સંગ્રહકિટ્ટિ તરીકે જાણવી, જે પહેલી સંગ્રહકિટ્ટિ કહેવાતી હતી તે અહીં ત્રીજી સંગ્રહકિટ્ટિ તરીકે જાણવી. જો આમ ના માનીએ તો અહીં પહેલા પહેલી સંગ્રહકિષ્ટિ, પછી બીજી સંગ્રહકિષ્ટિ, પછી ત્રીજી સંગ્રહકિટ્ટિ" એમ ક્રમશ: કિઠ્ઠિઓનો ઉદય બતાવ્યો છે, એટલે પછી પછી વધારે રસનો ઉદય થઈ જાય. પરંતુ એમ બનતુ નથી, કેમકે વિશુદ્ધિમાં વધતા ક્ષેપકને તો ઉત્તરોત્તર અનંતગુણહીન રસનો ઉદય હોય છે. તેથી કિટ્ટિકરણાદ્ધા કરતા કિટ્ટિવેદનાદ્ધામાં સંગ્રહકિઠ્ઠિઓનો આ પ્રમાણે વિપરીત ક્રમ જાણવો. સંગ્રહકિટ્ટિઓની અવાંતરકિઠ્ઠિઓનો ક્રમ પૂર્વે કહ્યા મુજબ જાણવો. પ્રથમસ્થિતિ કરતી વખતે ઉદયસમયમાં અલ્પ દલિક નાંખે, ત્યાર પછીના સમયમાં અસંખ્યગુણ દલિક નાંખે, ત્યાર પછીના સમયમાં અસંખ્યગુણ દલિક નાંખે, એમ પ્રથમ સ્થિતિના ચરમસમય સુધી ઉત્તરોત્તર સમયમાં અસંખ્યગુણ દલિક નાંખે છે. રીતે નિક્ષેપ થતા પ્રથમ સ્થિતિના ચરમ નિષેકના દ્રવ્ય કરતા બીજી સ્થિતિના પ્રથમ નિષેકમાં અસંખ્યાતગુણ દ્રવ્ય આવે, ત્યાર પછીના ઉત્તરોત્તર નિષેકોમાં અસંખ્યાતમો ભાગ ન્યૂન દ્રવ્ય આવે છે. ક્ષપણાસારની ગા. ૫૧૪ની &i sthi sयु छ - 'बहुरि कृष्टिकरणकालकी समाप्तताके अनन्तरि सर्व ही द्रव्य कृष्टिरूप परिणमि एक गोपुच्छाकार तिष्ठे है। तहां संज्वलनके सर्व द्रव्यकौं आठका भाग देइ तहां एक एक भागमात्र लोभ माया मानका, पांच भागमात्र क्रोधका द्रव्य जानना / बहुरि बारह संग्रहकृष्टिनिविषै विभाग कीजिए तौ सर्व संज्वलन द्रव्यकौं चोईसकी भाग दीएं तिहां अन्य संग्रहकृष्टिनिका एक एक भागमात्र, क्रोधकी प्रथम संग्रहकृष्टिका तेरह भागमात्र द्रव्य है। इहां साधिकपना न्यूनपना है सो यथासंभव पूर्वोक्तप्रकार जानना / पूर्व कृष्टिकरणकालका द्वितीयसमयविर्षे जैसे विधान कह्या हैं तैसैं कहना / बहुरि प्रथमसमयविर्षे करी कृष्टिनिका प्रमाणविर्षे ताके असंख्यातवें भागमात्र द्वितीयादि समयनिविषै करी कृष्टिनिका प्रमाण जोडे सर्व पूर्व-अपूर्वकृष्टिनिका प्रमाण हो है। सो कृष्टिवेदकाद्धाका प्रथमसमयविर्षे क्रोधकी प्रथमसंग्रहकृष्टिका जो द्रव्य ताकौं अपकर्षणभागहारका भाग देइ तहां एक भाग ग्रहि ताकौं पल्यका असंख्यातवां भागका भाग देइ तहां एकभागमात्र द्रव्यकौं ग्रहि प्रथमस्थितिकौं करै है / सो क्रोधकी प्रथमसंग्रहकृष्टिवेदकका कालतें उच्छिष्टावलीमात्र अधिक प्रथमस्थितिके निषेकनिका प्रमाण है। सोई इहां गुणश्रेणि आयाम जानना / ताके वर्तमान उदयरूप प्रथमनिषेकविर्षे तो स्तोक द्रव्य दीजिए है। तातै द्वितीयादि अंतसमयपर्यंत असंख्यातगुणा क्रम लीएं द्रव्य दीजिए है / ऐसैं तिस एक भागमात्र द्रव्यका गुणश्रेणिरूप देना हो है / इहां प्रथमस्थितिका जो अंतका निषेक ताहीका नाम गुणश्रेणिशीर्ष है। बहुरि अवशेष बहुभागमात्र द्रव्य कह्या / ताकौं स्थितिकी अपेक्षा क्रोधकी द्वितीय तृतीय संग्रहकृष्टितें भी अपकर्षण कीया जो द्रव्य तामैं मिलाएं जो द्रव्य भया ताकी इहां आठवर्षमात्रस्थिति है। ताकी संख्यातआवली भई सोई गच्छ, ताका भाग दीएं मध्यमधन होइ / तामैं एक घाटि गच्छका आधाप्रमाणमात्र चय मिलाएं द्वितीयस्थितिका प्रथम निषेकविर्षे दीया द्रव्यका प्रमाण हो है सो यह गुणश्रेणिशीर्षविर्षे दीया द्रव्यतै असंख्यातगुणा है / बहुरि ताके असंख्यातवां भागमात्र विशेषका प्रमाण है सो द्वितीयादि निषेकनिविर्षे अतिस्थापनावलिके नीचे एक एक विशेष घटता क्रम लीएं द्रव्य दीजिए है। ऐसै क्रमकरि समय समय प्रति उदयादि गलितावशेष गुणश्रेणि कीजिए है।'