________________ 242 કિટ્ટિકરણોદ્ધા કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયથી બીજી સ્થિતિમાંથી કિઠ્ઠિઓને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરી ભોગવે છે. તેના સંબંધી વિગત બતાવવા પૂર્વે પ્રસંગ પામીને કિટ્ટિવેદનાદ્ધામાં રહેલા જીવને સત્તામાં કયા કયા ભવોમાં તથા કઈ કઈ માર્ગણાઓ વગેરેમાં બંધાયેલ મોહનીય કર્મ નિયમા હોય છે તથા વિકલ્પ હોય છે તેની વિચારણા કરવા કષાયપ્રાભૃતકાર મૂળગાથા વડે પ્રશ્ન કરે છે - 'कदिसु गदीसु भवेसु य ट्ठिदिअणुभागेसु वा कसाएसु। कम्माणि पुव्वबद्धाणि कदीसु किट्टीसु च ट्ठिदीसु // 182 // ' - भाग 15, पान नं. 113 ભાષ્યગાથાઓ દ્વારા ઉત્તર જણાવે છે - 'दोसु गदीसु अभज्जाणि, दोसु भज्जाणि पुव्वबद्धाणि / एइंदिय काएसु च पंचसु भज्जा ण च तसेसु // 183 // एइंदियभवग्गहणेहिं असंखेज्जेहिं णियमसा बद्धं / एगादेगुत्तरियं संखेज्जेहिं य तसभवेहि // 184 // उक्कस्सयअणुभागे द्विदिउक्कस्साणि पुव्वबद्धाणि / भजियव्वाणि अभज्जाणि होति णियमा कसाएसु // 185 // पज्जत्तापज्जत्तेण तधा त्थीपुण्णवूसयमिस्सेण / सम्मत्ते मिच्छत्ते केण व जोगोवजोगेण // 186 // पज्जत्तापज्जत्ते मिच्छत्त णqसए च सम्मत्ते / कम्माणि अभज्जाणि दु त्थी पुरिसे मिस्सगे भज्जा // 187 // ओरालिये सरीरे ओरालियमिस्सए च जोगे दु। चदुविधमणवचिजोगे च अभज्जगा सेसगे भज्जा // 188 // अध सुदमदिउवजोगे होंति अभज्जाणि पुव्वबद्धाणि / भज्जाणि च पच्चक्खेसु दोसु छदुमत्थणाणेसु // 189 // कम्माणि अभज्जाणि दु अणगार-अचक्खुदंसणुवजोगे। अध ओहिदसणे पुण उवजोगे होंति भज्जाणि // 190 // किं लेस्साए बद्धाणि केसु कम्मेसु वट्टमाणेण। सादेण असादेण च लिंगेण च कम्हि खेत्तम्हि // 191 // लेस्सा साद असादे च अभज्जा कम्म सिप्प लिंगे च। खेत्तम्हि च भज्जाणि दु समाविभागे अभज्जाणि // 192 // ' - કષાયપ્રાભૃતભાષ્યગાથા, ભાગ 15, પાના નં. 115 થી 137