________________ 241 કર્મ કિટ્ટિવેદનાદ્ધા 'किट्टी करेदि णियमा ओवढेतो ठिदी य अणुभागे। वड्ढेतो किट्टीए अकारगो होदि बोद्धव्वो // 164 // ' - ભાગ 15, પાના નં. 54 કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - ‘નો છિઠ્ઠીવાર તો પણ દિવીÉિવા મજુમાર્દિવી મોળદ્ધિ, જ उक्कड्डदि, खवगो किट्टीकरणप्पहुडि जाव संकमो ताव ओकड्डगो पदेसग्गस्स, ण उक्कड्डगो / उवसामगो पुण पढमसमयकिट्टीकारगमादिकादूण जाव चरिमसमयसकसायो ताव ओकड्डगो,ण पुण उक्कड्डगो।पडिवदमाणगो પુ, પઢમસમયસવસાયugs મોmgો વિ, 3go વિ ' - ભાગ 15, પાના નં. 55-57 આ રીતે કિટ્ટિકરણાદ્ધા સમાપ્ત થઈ. (6) કિષ્ટિવેદનાદ્ધા કિટ્ટિકરણાદ્ધ સમાપ્ત થયા પછીના સમયથી કિટ્ટિવેદનાદ્ધાનો પ્રારંભ થાય છે. કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે સંજવલન -૪નો સ્થિતિબંધ ચાર માસનો થાય છે. ત્યારે મોહનીયકર્મની સ્થિતિસત્તા આઠ વર્ષ પ્રમાણ હોય છે. શેષ ત્રણ ઘાતિકર્મોના સ્થિતિબંધ અને સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હોય છે. ત્રણ અઘાતિકર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હોય છે અને સ્થિતિસત્તા અસંખ્ય વર્ષ પ્રમાણ હોય છે. સ્થિતિબંધ સ્થિતિસત્તા મોહનીય 4 માસ 8 વર્ષ શેષ ઘાતી ત્રણ સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા હજાર વર્ષ અધાતી ત્રણ સંખ્યાતા હજાર વર્ષ અસંખ્ય વર્ષ સંજવલન ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને આશ્રયી આ પ્રમાણે હોય છે. સંજવલન માનના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે મોહનીયની સ્થિતિસત્તા 4 વર્ષ પ્રમાણ હોય છે. સંજવલન માયાના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમસમયે મોહનીયની સ્થિતિસત્તા 2 વર્ષ પ્રમાણ હોય છે. સંજવલન લોભના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને કિષ્ટિવેદનાદ્ધાના પ્રથમસમયે મોહનીયની સ્થિતિસત્તા 1 વર્ષ પ્રમાણ હોય છે. જીવો કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે મોહનીયની સ્થિતિસત્તા સંજવલન ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને 8 વર્ષ સંજવલન માનના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને 4 વર્ષ સંજવલન માયાના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને સંજવલન લોભના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને 2 વર્ષ 1 વર્ષ