________________ 166 કિટ્ટિકરણોદ્ધા = (192 -16560) + 64 અ +[[1150- (12-1)]x 16] = 192 - 16560 + 64 = + (1139 x 16) = 256 - ૧૬પ૬૦+ 18224 = 256 3 + 1664 સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય = 1 મધ્યમખંડદ્રવ્ય+સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની સર્વ અપૂર્વકિટ્ટિ ન્યૂન સર્વકિટ્ટિ પ્રમાણ ઉભયચયદ્રવ્ય = 192 - 16560+ [(1150- 12) x 16] = 192 મે - ૧૬પ૬૦+ (1138 x 16) = 192 મે - 16560 + 18208 = 192 5 + 1648 તે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિના દીયમાન-દૃશ્યમાનદ્રવ્ય કરતા અસંખ્યાતમા ભાગ જેટલુ ન્યૂન છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિષ્ટિમાં પૂર્વનું સત્તાગત દ્રવ્ય 64 છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિષ્ટિમાં દશ્યમાન દ્રવ્ય = દીયમાન દ્રવ્ય + સત્તાગત દ્રવ્ય = 192 મેં + 1648+ 64 મેં = 256 એ + 1648 તે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિષ્ટિના દિયમાન-દૃશ્યમાન દ્રવ્ય કરતા એક ઉભયચર્યદ્રવ્ય જેટલુ ન્યૂન છે, એટલે કે અનંતમો ભાગ ન્યૂન છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં દિયમાન દ્રવ્ય = 1 મધ્યમખંડદ્રવ્ય + 1 અધતનશીર્ષીયદ્રવ્ય + 1 અધિક સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની સર્વ અપૂર્વકિટ્ટિ ન્યૂન સર્વકિષ્ટિ પ્રમાણ ઉભયચયદ્રવ્ય = (192 3 - 16560) + (1 x 4) +[[1150- (12+1)] x 16] = 192 3 - ૧૬પ૬૦+૪+ [(1150-13) x 16] = 192 - 16560+4+ (1137 x 16). = 192 - 16560 + 4+ 18192 = ૧૯ર - 16560+ 18196 = 192 + 1636