________________ કિટ્ટિકરણોદ્ધા 167 તે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા અનંતમો ભાગ ન્યૂન છે. ઉત્તરોત્તર અપૂર્વકિટ્રિમાં દીયમાન દ્રવ્ય 1 ઉભયચયદ્રવ્ય (16) રૂપ અનંતમો ભાગ ન્યૂન હોય છે અને ઉત્તરોત્તર પૂર્વકિટ્રિમાં દીયમાન દ્રવ્ય 1 અધસ્તનશીષચયંદ્રવ્ય ન્યૂન 1 ઉભયચયદ્રવ્ય (16-4 = 12) રૂપ અનંતમો ભાગ ન્યૂન હોય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં પૂર્વનું સત્તાગત દ્રવ્ય = 64 - 4 છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં દશ્યમાન દ્રવ્ય =દીયમાન દ્રવ્ય + સત્તાગત દ્રવ્ય = (192 મ + 1636) + (૬૪મ - 4) = 256 3 + 1632 તે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિના દેશ્યમાન દ્રવ્ય કરતા 1 ઉભયચયદ્રવ્ય (16) જેટલું એટલે કે અનંતમા ભાગ જેટલુ ન્યૂન છે. આમ દીયમાન દ્રવ્યમાં એક સરખો અનંતમા ભાગ ન્યૂનનો ક્રમ (ગોપુર૭ાકાર) તૂટી જવા છતા દશ્યમાન દ્રવ્યમાં અનંતમાં ભાગ ન્યૂનનો ક્રમ (ગોપુચ્છાકાર) ચાલુ રહે છે. આમ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર પૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય અને દશ્યમાન દ્રવ્ય અનંતમો ભાગ ન્યૂન હોય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય = 1 મધ્યમખંડદ્રવ્ય + 1 જૂન સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પૂર્વકિટ્ટિ પ્રમાણ અધસ્તનશીર્ષીયદ્રવ્ય + 1 ન્યૂન સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિ અપૂર્વ-પૂર્વ કિષ્ટિ ન્યૂન સર્વકિટ્ટિ પ્રમાણ ઉભયચર્યદ્રવ્ય = (192 - 16560) + [(48- 1) x 4+ {[1150- (48 + 12 - 1)] x 16 } = (192 - 16560) + (47 x 4) + (1091 x 16) = 192 - 16560+ 188+ 17456 = 192 - 16560 + 17644 = 192 + 1084 સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિમાં પૂર્વનું સત્તાગત દ્રવ્ય = 64 -[(48 - 1) x 4] = 64 - 188 સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્રિમાં દશ્યમાન દ્રવ્ય = દીયમાન દ્રવ્ય+સત્તાગત દ્રવ્ય