________________ કિટ્ટિકરણોદ્ધા 165 ભાગ ન્યૂન હોય છે. આ જ રીતે બારે સંગ્રહકિટ્ટિઓની સર્વકિઠ્ઠિઓમાં દશ્યમાન દ્રવ્ય ઉત્તરોત્તર કિટ્ટિમાં પૂર્વ-પૂર્વ કિષ્ટિ કરતા એક ઉભયચર્યદ્રવ્ય જેટલું ચૂન જાણવુ, એટલે કે એક અનંતમો ભાગ ન્યૂન જાણવુ. તેથી બારે સંગ્રહકિક્રિઓની સર્વ કિઠ્ઠિઓમાં દશ્યમાન દ્રવ્ય ગોપુચ્છાકારે હોય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં દીયમાન-દૃશ્યમાન દ્રવ્ય = 1 મધ્યમખંડદ્રવ્ય + 1 અધસ્તનકિશ્ચિદ્રવ્ય + સર્વિકિષ્ટિની સંખ્યા પ્રમાણ ઉભયચર્યદ્રવ્ય = (192 - 16560) + 64 + (1150 x 16) = 256 મે - ૧૬પ૬૦ + 18400 = 256 2 + 1840 સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્ટિમાં દીયમાન-દશ્યમાન દ્રવ્ય = 1 મધ્યમખંડદ્રવ્ય + 1 અધસ્તનકિટિદ્રવ્ય + 1 ન્યૂન સર્વકિટ્ટિપ્રમાણ ઉભયચયદ્રવ્ય = (192 - 16560) + 64 અ + (1149 x 16) = 256 - 16560+ 18384 = 256 એ + 1824 તે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિના દીયમાન-દશ્યમાન દ્રવ્ય કરતા 1 ઉભયચયદ્રવ્ય જેટલુ એટલે કે અનંતમા ભાગ જેટલુ ન્યૂન છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની ત્રીજી અપૂર્વકિષ્ટિમાં દીયમાન-દૃશ્યમાન દ્રવ્ય = 1 મધ્યમખંડદ્રવ્ય + 1 અધસ્તનકિષ્ટ્રિદ્રવ્ય+ 2 ન્યૂન સર્વકિટિપ્રમાણ ઉભયચયદ્રવ્ય = (192 3 - 16560) + 64 = + (1148 x 16) = ૨પ૬ ગ- ૧૬પ૬૦ + 18368 = ૨પ૬ એ + 1808 તે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિષ્ટિના દીયમાન-દશ્યમાન દ્રવ્ય કરતા 1 ઉભયચયદ્રવ્ય જેટલું એટલે કે અનંતમા ભાગ જેટલુ ન્યૂન છે. આમ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ અપૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર અપૂર્વકિષ્ટિમાં દીયમાનદશ્યમાન દ્રવ્ય 1-1 ઉભયચર્યદ્રવ્ય જેટલુ ન્યૂન છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિમાં દીયમાન-દશ્યમાન દ્રવ્ય = 1 મધ્યમખંડદ્રવ્ય + 1 અધતનકિટ્રિદ્રવ્ય + 1 ન્યૂન સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની અપૂર્વકિટ્ટિ ન્યૂન સર્વકિટ્ટિ પ્રમાણ ઉભયચયદ્રવ્ય = (192 - 16560) + 64 મ +[[1150- (12-1)]x 16]