________________ 164 કિટ્ટિકરણોદ્ધા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્રિમાં દીયમાન દ્રવ્ય એક મધ્યમખંડદ્રવ્ય, એક અધિક સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની અપૂર્વકિટ્ટિ ન્યૂન સર્વકિટ્ટિ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય તથા એક અધસ્તનશીર્ષીયદ્રવ્ય હોય છે. તેમાં પૂર્વનું સત્તાગત દ્રવ્ય એક અધસ્તનશીર્ષીયદ્રવ્ય ન્યૂન એક અધસ્તનકિટ્ટિદ્રવ્ય જેટલું હોય છે. તેથી બીજી પૂર્વકિટ્ટિમાં દશ્યમાન દ્રવ્ય એક મધ્યમખંડદ્રવ્ય, એક અધસ્તનકિટ્રિદ્રવ્ય અને એક અધિક સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની અપૂર્વકિઠ્ઠિઓ ન્યૂન સર્વકિટ્ટિ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય છે. તેથી પ્રથમ પૂર્વકિષ્ટિના દશ્યમાન દ્રવ્ય કરતા બીજી પૂર્વકિટ્ટિનું દેશ્યમાન દ્રવ્ય એક ઉભયચર્યદ્રવ્ય જેટલુ ન્યૂન છે, એટલે કે અનંતમો ભાગ ન્યૂન છે. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર પૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય પૂર્વ-પૂર્વ પૂર્વકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા એક અધસ્તનશીર્ષચયદ્રવ્ય ન્યૂન એક ઉભયચયદ્રવ્ય જેટલુ ન્યૂન હોય છે અને સત્તાગત દ્રવ્ય પૂર્વ-પૂર્વ પૂર્વકિટ્ટિના સત્તાગત દ્રવ્ય કરતા એક અધસ્તનશીર્ષીયદ્રવ્ય ન્યૂન હોય છે. તેથી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર પૂર્વકિટ્ટિમાં દશ્યમાન દ્રવ્ય પૂર્વ-પૂર્વ પૂર્વકિટિના દૃશ્યમાન દ્રવ્ય કરતા એક ઉભયચયદ્રવ્ય જેટલુ ન્યૂન હોય છે, એટલે કે અનંતમો ભાગ ન્યૂન હોય છે. - સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્રિમાં દીયમાન દ્રવ્ય એક મધ્યમખંડદ્રવ્ય, એક ન્યૂન સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પૂર્વકિટ્ટિ પ્રમાણ અધસ્તનશીર્ષીય જેટલુ અધતનશીર્ષીયદ્રવ્ય અને એક ન્યૂન સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની અપૂર્વકિઠ્ઠિઓ-પૂર્વકિઠ્ઠિઓ ન્યૂન સર્વકિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્રિમાં સત્તાગત દ્રવ્ય એક ન્યૂન સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પૂર્વકિટિ પ્રમાણ અધસ્તનશીર્ષીયદ્રવ્ય ન્યૂન એક અધતનકિટ્ટિદ્રવ્ય જેટલુ છે. તેથી તેમાં દશ્યમાન દ્રવ્ય એક મધ્યમખંડદ્રવ્ય, એક અધસ્તનકિટ્રિદ્રવ્ય અને એક ન્યૂન સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની અપૂર્વકિઢિઓ-પૂર્વકિઠ્ઠિઓ ન્યૂન સર્વકિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય એક મધ્યમખંડદ્રવ્ય, એક અધસ્તનકિટ્રિદ્રવ્ય તથા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની સર્વ (અપૂર્વ-પૂર્વ) કિઠ્ઠિઓ ન્યૂન સર્વકિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય છે. તેમાં દીયમાન દ્રવ્ય એ જ દશ્યમાન દ્રવ્ય છે. તેથી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટિના દશ્યમાન દ્રવ્ય કરતા બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ અપૂર્વકિષ્ટિનું દશ્યમાન દ્રવ્ય એક ઉભયચયદ્રવ્ય જેટલુ ન્યૂન છે, એટલે કે અનંતમો ભાગ ન્યૂન છે. ત્યાર પછી પ્રથમ સંગ્રહકિટ્ટિની જેમ બીજી સંગ્રહકિટ્ટિમાં ચરમ પૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં દશ્યમાન દ્રવ્ય પૂર્વ-પૂર્વ કિટ્ટિના દશ્યમાન દ્રવ્ય કરતા એક-એક ઉભયચયદ્રવ્ય જેટલુ ન્યૂન હોય છે, એટલે કે અનંતમો ભાગ ન્યૂન હોય છે. બીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિના દૃશ્યમાન દ્રવ્ય કરતા ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિનું દશ્યમાન દ્રવ્ય પણ ઉપર કહ્યા મુજબ એક ઉભયચયદ્રવ્ય જેટલુન્યૂન હોય છે, એટલે કે અનંતમો