________________ કિટ્ટિકરણોદ્ધા 153 f no wa ona o = 8 સંગ્રહકિટ્ટિ પ્રથમ સમયની બીજા સમયની અવાંતરકિઠ્ઠિઓ અવાંતરકિઠ્ઠિઓ સંજવલન લોભની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માયાની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માનની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિ સંજવલન ક્રોધની પહેલી સંગ્રહકિટ્ટિ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિ સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિ 612 153 920. 23) બારે સંગ્રહકિટિઓમાં કિઠ્ઠિઓની સંખ્યા આ રીતે રાખી છે, કેમકે પૂર્વે કિષ્ટિઓનું અલ્પબદુત્વ આ જ ક્રમે કહ્યું છે. પ્રશ્ન - પૂર્વે (પાના નં. 66-67 ઉપર) કિઠ્ઠિઓનું અલ્પબદુત્વ આ રીતે બતાવ્યું છે - સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. તેના કરતા સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિઓ વિશેષાધિક છે.