________________ 154 કિટ્રિકરણાદ્ધા તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. અહીં ઉપરની અસત્કલ્પનામાં કિઠ્ઠિઓનું અલ્પબદુત્વ આ પ્રમાણે થાય છે - સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. તેના કરતા સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઢિઓ સંખ્યાતગુણ છે. આ અલ્પબદુત્વના ક્રમમાં પૂર્વે કહેલા અલ્પબદુત્વના ક્રમ કરતા ભિન્નતા છે. આવું શા માટે ? જવાબ - પૂર્વે જે અલ્પબદુત્વ કહ્યુ હતુ ત્યાં દલિકોની પ્રધાનતાએ સંગ્રહકિઠ્ઠિઓ કહી હતી. અહીં રસાણની પ્રધાનતાએ સંગ્રહકિઠ્ઠિઓ કહી છે. તેથી વાસ્તવમાં બન્ને અલ્પબદુત્વમાં ભિન્નતા નથી પણ માત્ર વિવક્ષાભેદ છે. પૂર્વે જે ત્રીજી સંગ્રહકિટ્ટિ કહી છે તે અહીં પ્રથમ સંગ્રહકિષ્ટિ છે, પૂર્વે જે બીજી સંગ્રહકિટ્ટિ કહી છે તે અહીં બીજી સંગ્રહકિષ્ટિ છે, પૂર્વે જે પ્રથમ સંગ્રહકિષ્ટિ કહી છે તે અહીં ત્રીજી સંગ્રહકિષ્ટિ છે. બીજા સમયે પ્રથમ સમય કરતા અસંખ્યગુણ દ્રવ્ય લઈ દરેક સંગ્રહકિક્રિમાં પૂર્વકિઠ્ઠિઓની નીચે અસંખ્યાતમાં ભાગ જેટલી અપૂર્વકિઠ્ઠિઓ રચે છે. અહીં અસંખ્ય =4. તેથી બીજા સમયે દરેક સંગ્રહકિટ્ટિમાં થતી અવાંતર કિઢિઓની સંખ્યા પ્રથમસમયે થયેલી અવાંતર કિઠ્ઠિઓની સંખ્યાની જોડે બતાવી છે. પ્રથમ સમયે 920 અવાંતર કિઠ્ઠિઓ કરે છે. પ્રથમ સમયે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = 64 (એ = અબજ) ઉત્તરોત્તર કિટ્ટિમાં ચાર-ચાર દલિક ન્યૂન હોય છે. તેથી પ્રથમ સમયે સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 64 -