________________ કિટ્ટિકરણોદ્ધા 135 સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઓિ = 112 સંજવલન માયાની કુલ અવાંતરકિઠ્ઠિઓ = 333 સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 113 સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 114 સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 115 સંજવલન લોભની કુલ અવાંતરકિઠ્ઠિઓ = 342 પૂર્વે બારે સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિઓનું અલ્પબદુત્વ બતાવ્યું છે. તે પ્રમાણે અહીં સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિથી ત્રીજી સંગ્રહકિટ્ટિ સુધી ઉત્તરોત્તર સંગ્રહકિટ્ટિમાં વિશેષાધિક અવાંતરકિઠ્ઠિઓ છે, સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિ કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે, ત્યાર પછી સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ સુધી ઉત્તરોત્તર સંગ્રહકિટ્રિમાં વિશેષાધિક અવાંતરકિઠ્ઠિઓ છે, સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિ કરતા સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિઓ સંખ્યાતગુણ છે, એટલે કે લગભગ 13 ગુણ છે. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 1110325 સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = 1110326 સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની ત્રીજી અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = 1110327 એમ ઉત્તરોત્તર કિટ્રિમાં વિશેષાધિક દ્રવ્ય જાણવું. યાવત્ સંજ્વલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 1110639 "સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = 1110428 1. કોઈ પણ સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = તે સંગ્રહકિષ્ટિની પ્રથમ અવાંતરકિષ્ટિનું દ્રવ્ય + [(અવાંતર કિષ્ટિની સંખ્યા-૧) x ચય]. અહીં સંજ્વલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 1110325, સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓની સંખ્યા = 104, ચય = 1 છે. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 1110325 + [(104-1)x1] = 1110325 + 103 = 1110428 કોઇ પણ સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય =તે સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્ટિનું દ્રવ્ય-[(અવાંતરકિટ્ટિની સંખ્યા-૧) x ચય સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 1110428 સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 1110428-[(104-1) x 1] = 1110428-103 = 1110325