________________ 134 કિટ્ટિકરણોદ્ધા 98. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચોથી કિટ્ટિના રસાણ = સંજ્વલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી કિટ્ટિના રસાણ x સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિનું ત્રીજુ કિટ્રિઅંતર =64 3 x 16 = 1024 બ 1 99. સંજવલન ક્રોધનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર = સંજવેલન ક્રોધનું બીજુ સંગ્રહકિટ્રિઅંતર x અનંત = 4 x 2 = 84 10). સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિની ચોથી કિષ્ટિ અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અંતર = સંજ્વલન ક્રોધનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર x અનંત = 84 x 2 = 16 101. સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ = સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચોથી કિટ્ટિના રસાણ x સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચોથી કિષ્ટિ અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અંતર = 1024 x 16 = 16384 એ જ અહીં આ બધી જ કલ્પનાઓ છે. વાસ્તવિક અર્થ કેવળી ભગવત જાણે. અસત્કલ્પનાએ કિક્રિઓનું પ્રમાણ અને કિટિઓનું દલિકસંજવલન લોભની સંગ્રહકિટ્ટિ = 3 સંજવલન માયાની સંગ્રહકિટ્ટિ = 3 સંજવલન માનની સંગ્રહકિટ્ટિ = 3 સંજવલન ક્રોધની સંગ્રહકિટ્ટિ = 3 સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઠ્ઠિઓ = 104 સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 105 સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 106 સંજવલન માનની કુલ અવાંતરકિઠ્ઠિઓ = 315 સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઓિ = 107 + 1280 (નોકષાયના દ્રવ્યની) = 1387 - સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 108 સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 109 સંજવલન ક્રોધની કુલ અવાંતરકિઠ્ઠિઓ = 1604 સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 110 સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ = 111