________________ 136 કિટ્ટિકરણોદ્ધા 1110325 + 1110428 સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં કુલ દ્રવ્ય = - X 104 = 115409156 સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = 1110429 સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = 1110533 1110429 + ૧૧૧૦પ૩૩ સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં કુલ દ્રવ્ય = - - x 105 = 116680505 સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિષ્ટિમાં દ્રવ્ય = 1110534 સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્રિમાં દ્રવ્ય = 1110639 કોઈ પણ સંગ્રહકિષ્ટિની કોઈ પણ અવાંતરકિષ્ટિનું દ્રવ્ય = તે સંગ્રહકિષ્ટિની પ્રથમ અવાંતરકિષ્ટિનું દ્રવ્ય + [(વિવક્ષિત અવાંતરકિટ્ટિની સંખ્યા-૧) x ચય દા.ત. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિની ૨૫મી અવાંતરકિષ્ટિનું દ્રવ્ય = 1110325 + [(25-1) x 1] = 1110325 + 24 = 11100349 એમ આગળ પણ બધે જાણવુ. 2. સમાન અંતરવાળી ઘણી સંખ્યાઓનો સરવાળો કરવો હોય ત્યારે પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરી તેનું અર્ધ કરી કુલ જેટલી સંખ્યાઓ હોય તેટલી સંખ્યાએ ગુણતા તે સંખ્યાઓનો સરવાળો મળે છે. તેથી અહી સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિષ્ટિનાં દ્રવ્ય (1110325) અને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ અવાંતરકિષ્ટિના દ્રવ્ય (1110428) નો સરવાળો (1110325+1110428) કરી તેનું અર્ધ કરી (1110325+ 1110428). " તેને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિની કુલ અવાંતર કિઠ્ઠિઓ (104) થી ગુણતા સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓનું કુલ દ્રવ્ય (115479156) મળે છે. એમ આગળ પણ બધે જાણવું. 3. પછીની સંગ્રહકિષ્ટિની પ્રથમ અવાંતરકિટ્ટિમાં દ્રવ્ય = પૂર્વેની સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિષ્ટિનું દ્રવ્ય + ચય સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અવાંતરકિટ્ટિનું દ્રવ્ય = 1110428, ચય = 1 સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિષ્ટિનું દ્રવ્ય = 1110428 + 1 = 1110429 એમ આગળ પણ બધે જાણવું.