SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન દર્શનની મહત્તા * ૩૫ મહારાજા સંપ્રતિના સમયમાં ઉજજેની અવન્તીમાં પણ મૌર્યવંશી રાજ્યગાદી હતી. જ્યાં સં પ્રતિએ અવંતિપતિ તરીકે વીરનિ. ૨૦૦ થી ૩૨૩ સુધી રાજય કર્યું. જેમણે શ્રી આર્ય સુહસ્તિ સૂરીના ઉપદેશથી સવા કરોડ જેન પ્રતિમાઓ બનાવી અનાર્ય દેશમાં દુર દુરના દેશો સુધી જેન ધર્મને પ્રચાર કર્યો. જેમને ભારતના વિજેતા રાજવી તરીકે દક્ષિણ પ્રાંતનાં સનાતની રાજવીઓને પ્રેમથી જીતી જન બનાવ્યા. તેમના સમકાળે અવનીમાંજ ભદ્રા શેઠાણીના અવની સુકુમાર નામે પુત્રે દીક્ષા લીધી. અને પહેલી જ રાત્રે ઊંચ્ચ કોટીના ધ્યાનથી અનશન કરી, નલિની ગુમ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા, કે જયાંથી ચવી. તેમણે ભદ્રા શેઠાણની કુક્ષીએ જન્મ લીધો હતો. જેમના પુત્ર મહાકાળે ઉજજેની માંજ અવન્તી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું કાળાંતરે વિ. સં. ૩૭૦ માં અવન્તી જેન રાજવીઓના હાથમાંથી સનાતનીઓના હાથમાં જતાં, આ મંદીરમાં રહેલ અવતી પાર્શ્વનાથની પ્રતિમાને ગર્ભાશયમાં ભંડારી તેના ઉપર મહાકાળે નામના મહાદેવની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમા અવન્તીમાં પ્રભાવશાળી ગણાવા લાગી તેને મહારાજા વિક્રમનાં સમયમાં થએલ શ્રી સિદ્ધસેન સુરિશ્રીએ કલ્ગાણુ મંદિર સ્તોત્રથી (ભોંયરામાં ભંડારેલ) પાશ્વનાથની પ્રતિમાને પ્રગટ કરી, આજે પણ અવન્તીમાં શ્રી પાર્શ્વનાથ ની આ પ્રતિમાનું મંદિર વિદ્યમાન છે. તેજ માફક મહાકાળેશ્વરનું મંદીર પણ ઉજજનમાં વિદ્યમાન છે. મહારાજા વિક્રમે મહાકાળના મંદીરને રાજયના ખરચે બંધાવી આપ્યું તેમજ શ્રી અવતિ પાર્શ્વનાથ મંદીરનો રાજયના ખરચે જીર્ણોદ્ધાર કરાવી આપ્યો. નેટઆ ઘટનાનો સવિસ્તર ઇતિહાસ જાણવા વાંચો અમાર ગ્રંથો –માલવને સુવર્ણ યુગ અને સમ્રાટ સંપ્રતિ. (૩) શ્રી સુસ્થિતાચાર્ય તેમજ શ્રી સુપ્રતિ બુદ્ધાચાર્યે કોટૅગચ્છની સ્થાપના કરી, તાંબરમતે શ્રી ઉમાસ્વાતિ વાચકે કરી મનાઈ છે. ગઈ ભીલ રાજવી ઉચ્છેદક તથા સાતવાહન રાજવીના દક્ષિણ પ્રાંતના પ્રતિષ્ઠાનપુર નગરમાં સંવસરી પર્વનું પાંચમને બદલે ચોથને દિવસે પ્રતિપાલન કરાવનાર નિમિતાવેતા શ્રી કાલિકાચાર્યજી વોરાત સં, ૪૫૩ માં થયા. જેઓ દુરાચારી ભીલ રાજવીના ઉચ્છેદક તરીકે અપૂર સેવા બજાવી છે. શ્રી સંહગિરીજી, શ્રી આર્ય ખપૂટાચાર્યજી,
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy