________________
=====
=====
શું આપે . થાણા નવપદજી જીનાલયના દર્શન કીધા? ન કર્યા હાય તા તુરતજ તેના લાભ લેા.
ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા દર્શક ભારતનું અદ્વિત્ય જૈન સાહિત્ય મંદિર, (થાણા)
ALL OF THE HES LE
૩૫૭ ઉપરાંત ચિત્રો તેમજ સ્થાપત્યનું ભવ્ય પ્રદર્શન ધરાવનાર આ નવપદજી જીનાલય, જૈન દર્શનના એવી રીતના તત્વજ્ઞાન અને તિહાસિક સર્જનથી વિભુષિત થએલ છે કે-જેની ચારે દીશાએ મુકત કૐ પ્રશંસા થાય છે,
=======