SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ど સાહિત્ય સંશોધનમાં વર્ષોથી ચાલુ રાખેલ છે, જેની સુચી, ગ્રંથકારના : સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, મગધની મહારાણી અને પ્રભુ મહાવીર વગેરે ગ્રંથામાં જોવા મળશે, આ ગ્રંથના અનુસંધાનમાં ભારતના પ્રાચિન ખ઼તિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરવા ગ્રંથકાર ઝવેરીના નીચેના ગ્રંથા અવશ્ય વાંચે સમ્રાટ સંપ્રતિ અને સમ્રાટ વિક્રમાદિત્ય જેના અનુસ ંધાનમાં આ ગ્રંથની રચના થયેલ છે, આ ગ્રંથના અનુસંધાનમાં “સમ્રાટ કુમારપાળ અને શ્રીમદ હેમચદ્રાચાર્ય છનું સંસ્કારી જીવન સમજવા અમારે ગુજરાતના સુવર્ણ યુગ ભાગ બીજો અવશ્ય વાંચો, આ પ્રમાણેના ચાર ગ્રંથમાં અમારી ઇતિહાસીક સીરીઝને ૧ લા વિભાગ પુરા થાય છે. ઉપરાંત ચારે ગ્રંથા ભારતના પ્રાચીન ઇતિહાસની રચનામાં પ્રમાણિક અને સાહિત્યના અણુમેાલ ખજાતારૂપ છે. × જલદીથી બહાર પડશે ક જૈન ઇતિહાસકારનું મહત્વભયુ —ઝવેરી. વિશ્વયાત પ્રભુ મહાવીર મગધ સામ્રાજ્યના ઇતિહાસ પર્ આજ સુધીમાં વેધક શાશ્વત ધરાવનાર ૧૫૦ ફરમાના ચાર્ટ્ લેકપ્રિય પ્રથા બહાર પાંડનાર ઇતિહાસકારની આ સચિત્ર દળદાર કૃતિ જરૂર ગૌરવશીલ બનેલ છે. મૂલ્ય: રૂ।. ૧૧) ...આજેજ આપના આર્ડર નોંધાવો.... ....
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy