SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન ગુજરાત ] આ નગર “શ્રી શેત્રુજ્ય મહાગિરીનો તળપ્રદેશ ગણાય છે. કારણ કે, નગરપુરાણમાં જણાવ્યું છે કે, શેત્રુજયની મુળભૂમિ (તળેટી) આગળની ભૂમિને વિસ્તાર ૫૦ જન, ઉપરની ભુમિને ૧૦ એજન, અને ઉંચાઈ આઠ એજન. આ પ્રમાણે પૂર્વ કાળે તેનું ક્ષેત્રફળ ગણતુ” “સત્યયુગમાં આદિદેવ ઋષભદેવ થયા તેમના પુત્ર ભરત ચક્રવતીના નામથી આ આર્યવ્રત ભરતખંડના નામે પ્રસીધ થશે.” “સનાતનીઓ ઋષભદેવને વિષ્ણુના આઠમા અવતાર ગણે છે. જ્યારે જન દર્શનમાં તેમની પ્રથમ અવતારી તીર્થેશ તરિકે ગણતા થાય છે. જેમણે બધા આશ્રમોથી પુજાએલ ધીર યેગી મુનીઓને ત્યાગ માગ બતાવ્યો. અને માર્ગદર્શક બન્યા આ પ્રમાણે પૌરાણિક ગ્રંથેના વચનો દ્વારા મહારાજાને શાંત કરતાં રાજયપુરેડિતએ અંડીના ઉપભદેવના મંદિરના ભંડારમાં રહેલ પાંચ માણસે ઉપાડી શકે એવું, અતિ પ્રાચીન કાંસાનું ભારત રાજાના નામના લેખનું એક પતરૂ લાવી મહારાજા સિદ્ધરાજને બતલાવી જેન ધર્મના આદિપણાની ખાત્રી કરી આપી. આનું નામ તે પુરેહિતની નિખાલસતા આવી જ રીતે અન્ય પંડિતજનોની ખરી થતાં મંદીરો પર ચડતા દવજે અમરત્વને પામ્યા. (૩) ત્યારબાદ મહારાજા પાટણ આવ્યા જેમાં પ્રસંગોપાત સહસ્ત્રલીંગ તળાવને લગતા ખર્ચના આંકડા વંચાતા હતા. જેમાં ગુનહેગાર વેપારીના દડના ત્રણ લાખ વંચાયા, તેથી તે રકમ રાજવીએ વેપારીને પાછી મોકલી આપી. આથી શઠે રાજા પાસે હાજર થઈને રકમ ભેટ ધરતાં રાજવીને જણાવ્યું કે, “હે પૃથવી પતિ આપ આ શું કરે છે ? જવાબમાં તેમણે જણાવ્યું કે-શું જેન મહાજનના પુત્રએ કદાપીકાળે ચોરી કરી છે ખરી ? વણીક પુત્ર ચોર સંભવી શકે જ નહિ તેમાં વળી–પાટણના કેટયાધીશ શેઠને છેકરે કાનને દાગીને ચેરે ખરે? માત્ર ઈરાદાપૂર્વક તમેએ આ જાતના ચાતુર્ય પૂર્ણ પ્રપંચથી મોટું મૃગનું અને અંતર વાઘનું ? એ પ્રાણલીએ આ અયોગ્ય કાર્ય કર્યું છે. જેથી આ પ્રમાણેનાં ઉપરમય દ્રવ્યોના લેભથી ગુજર નરેશને ન્યાય અન્યાયી ગણાશે. માટે તે દ્રવ્ય તમારે પાછું લેવું જ જોઈએ. આ પ્રમાણે કહી તેના ત્રણ લાખ રૂપીઆ પાછા આપ્યા,
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy