________________
પરિશિષ્ટ
(2)
સહસ્ત્રલિંગ તળાવ અંગે જાણવા મલે છે કેઃ એક વખત મહારા સિધ્ધરાજ માલવ જતા હતા ત્યારે સહસ્ત્રલિંગ બનાવવાના ખર્ચ માટે મહારાજાને ચરણે એક વેપારીએ પેાતા તરફથી લગભગ પાંચ લાખ મુદ્રા નજરાણામાં પરી મહારાજા સિધ્ધરાજે તેને અસ્વીકાર કર્યાં. અને તે માળવા ગયા. કેટલાક સમય જતાં ખજાનામાં તાણ પડવાથી સહસ્ત્રલિંગનું કામ ઠંડું પડયું આ હકીકતની જાણ પેલા વેપારીને થઇ. જે વેપારીએ સહસ્ત્રલિગતી પુર્ણાહુતિમાંજ પાતાના જન્મની સાર્થંકતા માની, આ ભાવિક શેડે એક વખત એક શ્રીમત કુટુંબના પુત્રવધુના કાનનેા દાગીનેા પેાતાના પુત્રદ્રારા ઇરાદાપુર્વક ચરાવ્યા. પરિણામે ન્યાયાધીશે તેને ત્રણુ લાખના દંડ કર્યો. જે દંડની રકમના ઉપયાગ સહસ્રલિંગના અધુરા રહેલા કામમાં થયા ’
tr
મહારાજા સિધ્ધરાજને સહસ્ત્રલિંગ તળાવ પુરૂ થયાની માહીતી માળવામાં મળી. તેમાં વરસાદના જળ ભરાયાની માહીતી આપનાર માણસને દાનવીર દાજવીએ પોતાના ગળાનેા હાર બક્ષીસમાં આપ્યા.
( ૨ )
મહારાજા સિદ્ધપુરી માળવા—ગયા. ત્યાં-યશોવર્માના મિત્ર તરીકે ચાતુમાસ ગાળી રહ્યા હતા. તે પૂર્ણ થતાં ત્યાંથી નીકળી ગુજરાતના વડનગરે સ્થિરતા કરી. જયાં જૈન અને સનાતની દિર્શ પર ધ્વજા ફરકતી જોઇજેથી મહારાજાએ પ્રશ્ન કર્યાં કે, હું નગરજને ? સનાતન દેવાલયાની જેમ જન દેવાલયા પર શા માટે વાએ ચેઢાવવામાં આવી છે?
તેના—જવાબમાં —ડાજર—રહેલ—પુરે હિતેાએ હે રાજન ?
જણાવ્યુ
“ સત્યયુગમાં જ્યારે મહાદેવજીએ તીર્થાની સ્થાપના કરી ત્યારે, ઋષભદેવનુ તેમજ બ્રહ્માનુ એમ એ મંદીરે બનાવી તેના ઉપર વજા ચઢાવી હતી.”
આ મદીરાના જીર્ણોદ્ધાર કાળાંતરે પુણ્યશાળી આત્માઓને હાથે થતા હ્યો. જેમાં ચાર ચાર યુગેા વહી ગયા, ત્યારથી સમાનતાથી દવજાએ આજ સુધી ચઢતી આવી છે,