________________
૧૬૮
[મહાન ગુજરાત ગર્વિગુર્જરભૂમિમાં માલવના જ્ઞાન ભંડાર કરતા સર્વ શ્રેષ્ઠ ગુજરાન ભંડાર શા માટે તૈયાર થઈ ન શકે ?
ગુર્જર વિધ્યાપીઠમાં પિતાનું વ્યાકરણ શાસ્ત્ર તેમજ અલંકાર શાસ્ત્ર ન હોવાથીજ વિધ્યાર્થીઓને પરાયા અને અધુરા શાસ્ત્રો અને શબ્દકોશે શીખવવા પડે છે તેના કરતાં ગુજરાતનું કયુ દુર્ભાગ્ય ગણાય નાથ?
જે આના અંગે પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે, તેમજ સમર્થજ્ઞાની શ્રીમદ હેમચંદ્રસૂરિ જેવાનો પુરતે સાથ હોય અને તેઓ જે આ કાર્યની જોખમદારી માથે લેતા હોય તો? નુતન ગ્રંથોની રચના ખરેખર ગવિ ગુર્જર ભૂમિની કીતિ પર સુવર્ણ કળશ ચઢાવ્યા તુલ્ય તૈયાર થશે ને તેમની સેવા અજર અમર બનશે. માટે આપ તેમને બોલાવી યોગ્ય પ્રબંધ કરે.
મહારાજને પણ વિશ્વાન ગ્રંથપાલકનું સુચન માર્ગ દર્શક લાગ્યું. અને મહારાજે આ સમયે હાજર રહેલ મંત્રિશ્વરમાંથી–શ્રી ઉદયનમંત્રિને-શ્રી હેમચંદ્રસુરિને માનભેર ઉપાશ્રયેથી મહેલે લાવવા મોકલ્યા.
- રાજવીના આમંત્રણને માન આપી શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના વિદ્વાન શિષ્ય સાથે તુરતજ રાજમહેલે પધાર્યા. જેમ યોગ્ય ઉચસ્થાને ભદ્રાસન પર બેઠક આપી, ગુર્જરરાજ વંદન કરી તેમની સનમુખ નીચે બેઠા. આ સમયે રાજ્યના અનેક અગ્રગણ્ય સરદારે અને વિશ્વાન પંડીતો પણ વિધ્યમાન હતા.
જેમની રૂબરૂમાં ગુર્જરદ્ધિ પતિએ સુરિશ્વરજીને ભાવ પૂર્વક વંદન કરી નમ્રતા પૂર્વક જણાવ્યું કે, હું રિદેવ? “માલવના જ્ઞાન ભંડારનું નિરીક્ષણ કર્યા પછી તેમજ મહત્તા જાણ્યા પછી મને એમ લાગે છે કે, આપણું ગુજરાતમાં ને ખુદ ગુર્જર ભાષામાં આવા સર્વાંગસુંદર વ્યાકરણ, અલંકાર શાસ્ત્ર, છંદશાસ્ત્ર, અને શબ્દકોશ, આદિ પાઠય ગ્રંથની રચનાની ખાસ આવશ્યકતા છે.
જેમાં આપ જેવા સમર્થશાની જેનાચાર્ય ગુજરાતના તારણહાર તરિકે વિધ્ય માન હૈય? અને ગુજરાતની આ જાતની જ્ઞાનપીપાસા પુરી ન થાય તે પછી? ગર્વેિ ધર્મ ભૂમિની-નિસ્વાર્થ સેવા અન્ય કયે ધર્માચાર્ય કરી શકશે ?
આને અંગે આપને રાજ્ય તરફથી દરેક જાતની સગવડતા આપવામાં આવશે તેમજ તમારી તૈયાર થએલ સર્વે કૃતિઓને પ્રચાર રાજ્ય તરફથી