________________
મહારાજા સિદ્ધરાજના માલવ પર ચઢાઇને જીત ] * ૧૫૭
સ ંચાલન પણ પોતાના અપૂર્વ ભેદી અનુકિતઓના પરમાણુ વારાએ થયુ હતુ. અન અણી પ્રસ ંગે ગુજરેશ્વરની ટેક સાચવવામાં, પલટાયેલ બાજીને સુધારી લેવામાં સફળતા પૂર્વક પોતે સાહયતા કરી હતી. વગેરેની સર્વે હકીકત જણાવી. અને વધુમાં સૂચન કર્યું કેઃ—
“ આ વિજય હસ્તીની અમર નામના અંગે મહારાજાએ વડસર્ ગામમાં તેના નામનું યશેદેવ નામે મદીર બાંધવું. જેમાં ગણપતી તરીકે તેની સ્થાપના કરવી
..
કારણુ આ હાથીએ મહાન સેવા અણુ કરી, વ્યનતરી દેવગતમાં યશદેવ નામે દેવ તરીકે જન્મ લીધા છે.'’ આ વ્યનતરદેવ ગામનુ' તેમજ મદીરનું રક્ષણ કરશે વધુમાં ગુર્જર નરેશે અને રાષ્ટ્રમાં જરૂર પડે ત્યારે તે આ દીશાને સહાયક બનશે.
આ પ્રમાણે શ્રી સામેશ્વર મહાદેવે મહારાજાને સ્વપ્ન દનૈયેાગે સુચના આપી ગુર્જર રાજકુટુ'બના તેમજ મહાન ગુજરાતના પરમ ઉપકારી શ્રી સામેશ્વર દેવને મહારાજાએ સ્વપ્નમાં ભાવપુર્વક વંદન કર્યું. દેવે શુભાષીશ દેતા જણાવ્યું કે ‘ હે રાજન ? તારૂ તેમજ રાષ્ટ્રનું કલ્યાણ થાય '' આ પ્રમાણે શુભાષિશ આપી મહાદેવ અદૃશ્ય થયા ’
રાજ્ય નિતીની વીરૂધ પાટણ પર ચઢી આવનાર નરવર્મા રાજવીને ખાર વર્ષની લડાઇની અધવચમાંજ શવત ૧૧૮૯માં સ્વર્ગ વાસ થયા હતા. તેના સ્થળે માલવ ધારાનગરની રાજગાદી ઉપર તેને પુત્ર યશાવમાં હતા. આ પ્રમાણે આ સમયે નરવર્માને બદલે યશાવર્મા રાજવી દક્ષિણ વિભાગના નબળા દરવાજાની પાછળ રહી રક્ષણ કરી રહ્યો હતા. તે રાજવી જોત જોતામાં મહારાજાના હાથેજ કેદ પકડાયા. અને ધારાનગરમાં માલવના વિજેતા રાજવી તરીકે મહારાજા જયદેવે પ્રવેશ કર્યો
રાજમહેલમાં પ્રવેશતાંજ રાજવીની નજરે લાકડાના પાંજળાવારી એક ગાડી ચઢી, તપાસ કરતાં સમજાયું કે, ગરવીસ્ટ માલવ નરેશાએ આ પાંજરૂ મહારાજા સિદ્ધરાજને હરાવી તેને છ દોરડાથી બાંધી કેદી તરીકે તેમાં પુરી આખા માલવમાં ફેરવી મેગ્ય શાસન દેવાઅથે બનાવ્યું હતુ.
આ પ્રમાણેની હકીકત સાંભળતાંજ મહારાજાને, ગુજર અમાત્યાન તેમજ વીર સેનાપતિઓને જુસ્સા ઉભરી આવ્યા. દગાબાજ યશાવર્માને ઠાર