________________
૧૫૪
*
[મહાન ગુજરાત
સલાહ મુજબ ચાલવાની કમુલાત આપી ત્યારે વૃધ્ધ અમાત્યે માત્ર દર્શાવ્યો જેમાં સર્વે સમત થયા.
સંધિના નિકાલ લાવવા તરતજ ચક્રેટીના તપસ્વી સાધુઓને રાજમહેલે મેલાવવામાં આવ્યા. અને તેમની હાજરીમાં તે સલાહથી મહારાજા જયદેવની તેમને સત્ર હકીકત કહી સભળાવી,
મહારાજાની પાશાણુની એક પ્રતિમા રાજમહેલમાં હતી. શ્રૃધ અમાત્ય શાંન્ત મહેતાએ આ પ્રતિમાની પાદુકા પક્ષાલન વિધી કરી. પક્ષાલન જલ, સહીત શાંન્ત મહેતા આદી મહાજનના અગ્ર ગણ્ય નેતા નરવર્માની છાવણીમાં ગયા. જયાં મહારાન્તનુ પ્રતિમા પક્ષાલન જલ, માલવ નરેશની અંજલીમાં અર્પણ કર્યું. આ પ્રમાણે મહારાજા સિધ્ધરાજની તિથૅયાત્રાનું પૂન્ય માલવ નરેશે પ્રાપ્ત કર્યું. પછી કાઇપણ જાતની હેરાનગતી વીના માલવ નરેશ ધારાનગર પાછા પધાર્યાં.
(૩)
મહારાજ જયદેવની માલવ પર ચઢાઇ,
મહારાજા સિધ્ધરાજ લગભગ છ મહીને શુકતિથની યાત્રાથી પાછા ક્યાં, જેમને માલવ નરેશના આ જાતના અયેાગ્ય કાર્યથી ખુબજ લાગી આવ્યું. રાજમાતા મિનળદેવીના હું યામાં સખત આધાત પહોંચ્યા. ને તેએ તે પથારીવશ થયા, અને ટુંક સમયમાં આધાતથી તપસ્વી પવિત્ર રાજમાતાનેાસ વત ૧૧૮૦માં સ્વર્ગવાશ થયેા.
રાજમાતાના સ્મરણાર્થે મહારાજાએ ગુજરાત સિધ્ધપુરમાં “માત્રુગયા” નામના તિથ ની સ્થાપનાને નિશ્ચય કર્યાં. સેમેશ્વર મહાદેવના દર્શનના લાભ સર્વે તે પુરતી રીતે મળે એ અર્થે મહારાજાએ શ્રી સામેશ્વર મહાદેવનું વિશાળ મંદીર બાંધવાનું કામ સિદ્ધપુરમાં ચાલુ કર્યું, તેમજ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ રાજમાતાની હાજરીમાં ચાલુ કરેલું તેને પુરા વેગ આપ્યો. એ-લેાકાને કામ પર રાકવામાં આવ્યા. રાજમહેલમાં પેાતાને મુકામ રાખી તયાર થતા તળાવ ઉપર રાજવી જાતે દેખરેખ રાખતા.
સ