________________
મહારાજા સિધ્ધરાજની માલવ પર ચઢાઈને જીત ] * ૧૫૩
આ પ્રમાણે બનતા જરૂર માલવ અને ગુજરાતનું જોડાણ સમસ્ત ભારત માટે ઉંચકેાટીનું ગણાશે માટે હું દુત ! મારૂ ભાવ પૂર્વકનું આ નિવેદન પાટણના મહાજન અને શાન્ત મહેતાને તુરત જણાવે ને તે પ્રમાણે પ્રબંધ કરા, તેમાંજ પાટણની ગૌરવતા સર્જાયેલ છે.
મહારાજા નરવર્માની સંધિના કરાર લઇ દુત રાજમહેલે આવ્યો. જ્યાં પાટણનું મહાજન તેની રાહ જોતુ હતું. સમય શાન્ત રાત્રિના પ્રથમ પહેારને હતો. રાજદુતે માલવ નરેશનો ચ કાટીની આકાંક્ષા અને રાજકુટુંબ સાથે સબધ સાચવાની પુરતી જીજ્ઞાસા અને મહારાજાધિરાજને રાજકન્યા આપ વાતી કરેલ માંગણી વગેરે સર્વે હકીકત શાન્તીથા કહી સંભળાવી. જેના ઉપર પાટણના અમાત્યેા મહાજન અને રાષ્ટ્ર સંરક્ષક વીર્ અમલદારાએ સોંકલના કરી, જેમાં વૃધ્ધ અમાત્ય શાન્ત મહેતાએ જણાવ્યુ કે, ‘ હે પાટણના કીતી સ્થભા? અત્યારે આપણા ઉપર કસોટીને વિકટ પ્રસંગ આવીને ઉભે છે. જેમાં ગુજરાતની ગૌરવતા સચવાય અને મુત્સદી મહાજનની કુશળ રાજનીતિ અકલંકી રહે તેવી રીતે માર્ગ કાઢવાનું પુરતું જોખમ આપણા માથે રહે છે.
“પૂ કાળે મહાન અશાસ્ત્રી ચાણકયે ‘રાજ્ય સચાલન અર્થે નીતીજ્ઞ અને અથશાસ્ર નામના ગ્રંથ રચ્યા છે, જેમાં રાજ્ય રક્ષણાર્થે અર્થશાસ્ત્રમાં જણાવ્યુ છે કે રાજવીની ગેરહાજરીમાં રાજ્યમાં થએલ ઉપદ્રવને નાશ તેમજ રાજ્ય ઉપર ચઢી આવેલ તેમજ ચઢી આવતા બળાઢય સૈન્યને રાજમત્રીએ શામ, દામ, અને ભેદની રાજનીતીએ અટકાવવું જોઇએ’
તે પ્રમાણે મદ્રારાજાની ગેરહાજરીમાં પાટણ નરેશની ગૌરવતા વધે અને પાટણનું રક્ષણ થાય, એ પ્રમાણે આપણે રાજ્યનું રક્ષણ કરવુ જોઇએ. સમય આવે ગર્વિષ્ટ, તક સાધુ નરવર્મા ઉપર પાટણ બળા” ચઢાઇથી તેના આ જાતના અકૃત્યને બદલા જરૂર લેશે, તેની હું ખાત્રી આપુંછું. પરંતુ અત્યારે રાજના હિતાર્થે ખાસ સધિની જરૂરીઆત છે.
ા સમયે રાજ્ય સભામાં ત્રણેજ ઉકળાટ થયો ત્રિભુવનપાલ તેમજ હાજર રહેલ ઉદયન મત્રિએ પણ અનેક વીધી પ્રકારના તર્ક વીૉં ઉત્પન કર્યાં, પરંતુ સર્વે તે સમજ પૂર્વક શાંત કર્યાં, પછી સભાએ વૃદ્ધ અમાત્યની