________________
શ્રી હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ મહારાજ ] *
૧૦૮ (૩) એક વખત રાજસભામાં આચાર્ય શ્રી હેમસુરીજી મહારાજ હાજર હતા. ત્યાં વિદી સાજવીએ ઉપરોકત વિષયને લગતો ફરીથી પ્રશ્ન કર્યો કે “સાચા ધર્મ ક ? ”
અનેક વિદ્વાનો જવાબ બાદ્ સુરીજીએ જણાવ્યું કે “ હે રાજન ! પરીક્ષા કરતાં જે ધર્મ આત્મકલ્યાણકારી અને ખરો લાગે તેજ સાચો ધર્મ, જેના અંગે દ્રષ્ટાંત આપતાં રાજ્યસભામાં શ્રી સુરીશ્રીએ જણાવ્યું કે “શંખપુર નગરમાં શંખ નામે એક વણિક રહેતા હતા. તેને યશોમતિ નામની સ્ત્રી વિદ્યમાન હોવા છતાં તે બીજી સ્ત્રી પરણે, તેમાં તે લુબ્ધ બને. આથી યશામતિ તેની દ્રષિી બની. જેણીએ એક મંત્રવાદી પાસેથી જડીબુટ્ટી પ્રાપ્ત કરી, કે જેનાથી તેને ધણી બળદ બન્યા. આ જડીબુટીને ઉપયોગ અને આ વાત નગરમાં પ્રસરતાં યશોમતિની નિંદા થવા લાગી. જેની શકે આ વસ્તુ નજરે જોઈ જેથી તેણીએ રાજા પાસે જઈ પિતાની ફરીયાદ રજુ કરી. નગરનરેશે યશોમતિને તે બળદ સુપ્રત કર્યો. જેથી હંમેશા યશોમતિ આ બળદને ચરાવવા જંગલમાં લઈ જતી, એ પ્રમાણે તેણીને નિત્ય નિયમ હતે. એક વખત એક વિદ્યાધર અને એક વિદ્યાધરી વિમાનમાં બેસી જતા હતા. ત્યારે વિદ્યાધરી એ બળદ ચરાવતી યશોમતિને રૂદન કરતી જોઈ જેના દુઃખનું કારણ વિદ્યાધરીએ વિદ્યાધરને પુછયું–તેણે કહ્યું કે “આ યશોમતિએ હાથે કરીને પોતાના ધણીને બળદ કરેલ છે, અને હવે તે રોતી બેઠી છે. તેમાં કોનો દેષ ?
- ત્યારે વિદ્યાધરીએ કહ્યું કે “નારીજાત હંમેશા શકયના શાલથી દેલી રહે છે. તેમાં આ જાતની ગંભીર ભૂલ તેણે કરેલ છે તો દયા કરી તેને ઉપાય બતાવે.
ત્યારે વિદ્યાધરે કહ્યું કે “જયાં આ સ્ત્રી બેઠી છે, ત્યાંજ એક એવી જાતની જડીબુટ્ટી છે કે તે જે આ બળદને ખવડાવવામાં આવે છે તે ફરીથી પુરૂષ બને.
આ પ્રમાણે વાતચીત કરી વિદ્યાધરનું વિમાન ત્યાંથી ચાલ્યું ગયું,
તેઓને આ સંવાદ યશોમતિએ સાંભળે. જેથી આ જગ્યામાં ઉગતુ જટીબુટ્ટી સાથેનું સર્વ ઘાસ ચુટી લઈ તે બળદને ખવડાવ્યું જેમાં વિદ્યાધરે