________________
૯૨
મહાન ગુજરાત
આ જાતના કર મુકત થયેલ આ તીથ અંગે પુરાતત્વ મ ંથકાર તેમજ પ્રતિહાસકારા જણાવે છે કે, “શ્રી હેમચદ્રાચાર્યે લખેલ દ્રાશ્રય કાવ્યની મૂળપ્રતમાં આ કરમુક્તને લગતા “ पट्टक શબ્દ વાપર્યોં છે.” જેને અય ઇજારા અપાતા હોય તેને લગતુ, ખતપત્રક એવા થાય છે.
ܕܙ
તુલાદ મહાપુરુષ દાન શબ્દનો અર્થ, પેાતાના વતન જેટલું સુવાંદિવ્ય એવે થાય છે.
ગજદાન એટલે-સુવર્ણાદિ આભૂષણોની અબાડી સહિતનુ હસ્તિદાન” જીએ દ્રાશ્રય કાવ્યની મૂળ પ્રતાના શ્લોક તેમજ ઇતિહાસકારોના નિવેદને
રાજયમાતા મીનલદેવીએ કરેલ સામનાથની યાત્રાને, ખાંડુલાદના તીરને મુકત કરનાર ખત્રપત્રના ઉલ્લેખા સૂરીશ્રીના સમકાલે લેખાયેલ ચરીત્રને લગતા નિબ ંધોમાં પરિપુષ્ણુતાથી મળી રહે છે.
રાજમાતા મીનળદેવીને આ જોતના બે પ્રકારના મહાદાનાથી એવી જાતનું અભિમાન પ્રાપ્ત થયું કે મારા જેવી ગુર્જર કુટુંબમાં કાઇપણ દાતેશ્વરી રાજ્યમાતા અથવા રાજ્ય રાણી યઈ નથી. અને થવાની પણ નથી.
(૭)
મહારાણી મીનળદેવીની સ્વપ્ર સૃષ્ટિ.
આ જાતના વિચારમાં અને અભિમાનમાં ફુલાઇ મીનળદેવી એક રાત્રીએ નિદ્રાવશ થયા, તેજ રાત્રીના ચોથા પ્રહરે ખૂદ સામેશ્વર દેવે મહારાણીને સ્વપ્નમાં તપસ્વી વેષે દર્શન દીધાં. અને જણાયું કે, ‘હે રાજ્યમાતા ! આ તીથમાં (સામેશ્વરમાં)યાત્રાએ આવેલ એક યાત્રાળુ (કાપડીસ્ત્રી) અહીં મારા મદીરમાં જ વિદ્યમાન છે તેની પાસેથી તું તેનું પુણ્ય માગી લે?
આટલુ જ કહી દેવ અંતર્ધ્યાન થયા આ સમયે સ્વપ્નમાં જ રાજ્યમાતાએ પોતાને દેવનાં મંદિરમાંજ ઉભેલી જોઇ.”
રાજ્યમાતાએ દેવાજ્ઞા મુજબ તરત જ પેાતાના સુભટને આ કાપડીસ્ત્રીને શાધી લાવવા જણાવ્યું. તરતજ એક સુભટે આ કાપડી સ્ત્રીને ત્યાં હાજર