________________
--
રાજમાતાની ધ્યેય સિદ્ધિ ]
રાજયમાતાના કુશળતાભર્યા રાજય વહિવટથી તેમજ તેમની ઉચ્ચ કેટીની જૈવિક ભકિતથી પ્રસન્ન થયેલ મહારાજાએ ઉપરોકત તીર્થમાંથી આ જાતના કરાયોગે પેઢી પર પરાથી ઉત્પન થતી વાર્ષિક લગભગ ૭૨ લાખ રૂપી આ જેટલી મોટી આવકને તીલ જલિ આપી અને માતુશ્રી પ્રત્યેનો અવિચલ પ્રેમ સાબિત કરી આપ્યો તેમજ તે જાતનો રાજયખરીતે રાજયના સિકકા સાથે માતુશ્રીને સુપ્રત કરી તેની નેધ રાજ્ય દરબારે લેવરાવી.
પૂર્વ જન્મમાં લીધેલ પ્રતિજ્ઞાની પરિપૂર્ણ હતિ ગુર્જર નરેશનાં હાથે થવાનો જેમને યોગ પ્રાપ્ત થયું. એવા રાજયમાતાએ ( બાહુલેદ (શુકલતીર્થ) ની યાત્રાએ જવા અને ત્યાં) ઉચ્ચ કેરીના દાનાદી કાર્યોમાં પિતાની ખાનગી સવા કરોડ સુવર્ણની પૂજાની સામગ્રી સાથે લઈ બાલેદ તીર્થની યાત્રાએ જવા પ્રયાણ કર્યું.
આ તીર્થ પહોંચ્યા બાદ રાજયમાતાની દ્રષ્ટિએ તીર્થસ્નાને આવેલ શિવભકત સાધુઓનું એક ટોળું કે જે, ત્રાસદાયક યોગે સ્નાન કર્યા વગર અગ્ર સારતું પાછું ફરતું હતું તે, નજરોનજર તેમણે જોયું. આ સમયે તેમના હૃદયમાં ત્રાસનું એવું તે સચોટ પ્રતિબિંબ પડયું કે, તે જોતાં જ તેમને ખાત્રી થઈ કે, જરૂર આ તીર્થની એધિષ્ઠાયક દેવીએ મનેજ આ જાતના કરમાંથી ભાવિક ભકતના ઉદય અને કર્મના વિયેગનાર્થેજ રાજકુળમાં જન્મ આપેલ છે.
૭૨ લાખને સ્નાનકર જયદેવ માફ કરે છે.
આ પાછા વળતાં સાધુઓને પિતાની સાથે લઈ રાજયમાતા તીર્થ સ્નાનાર્થે નર્મદાજીએ પધાર્યા. અહીં આવી યાત્રાળુઓના અતુલ સમૂડ સન્મુખ, રાજમાતાએ સાથે આણેલ કિંમતી એવી સુવર્ણ પૂજાથી આ તીર્થ સ્થાને રહેલ અધિષ્ઠાયક દેવની સર્વેના દેખતાં પૂજા કરી.
- તુલાપુરૂષાદી મહાદન, ગજદાન વિગેરે દાન તેમણે અર્પણ કર્યા. તેજ પ્રમાણે મહારાજ સિધ્ધરાજે આ નદી સ્નાનાર્થે લેવાતે કર રદ કરવાને રાજય ખરીતે તે અહીંના રાજ્ય સુબાને સુપ્રત કર્યો. તે દિવસથી આ શુકલ તીર્થમાં લેવાત કરી ત્યારથી યાત્રાળુઓ માટે બંધ થશે