________________
પુષ્ટિ કયાંય સ્વીકૃત નથી કરાઇ, પણ ઇચ્છાનિરોધના લક્ષ્યપૂર્વકની શરીરની આવશ્યકતાનું પોષણ શાસ્ત્રમાં વિહિત કરાયેલું છે.
માટે તપ કરવા માટે જે બેરોમીટર બતાવ્યું છે, તે આ છે. (a) તપ કરતાં દુર્બાન (સંકલેશ) વધવું ન જોઇએ.
(b) મન-વચન-કાયાની શક્તિ અથવા ઇન્દ્રિયોની સક્ષમતા (ધર્મસાધનસ્વાધ્યાયાવહિંસારિતાર્યપ્રવૃત્તિ: નિ લીયતે) ક્ષીણ ન થાય તેવો જ તપ કરવો જોઇએ અથવા તો જ્યાં
(a) બ્રહ્મચર્યનું પાલન. (b) પરમાત્મા-ગુરુની ઉપાસના. (૯) કષાયોનો ઘટાડો.
(4) જિનાજ્ઞાની સાપેક્ષતા સિતત પ્રભુની આજ્ઞાનું અનુસંધાન = આજ્ઞા મુજબ મારે વર્તવું છે એવો તીવ્ર સંકલ્પ હોય તે જ તપ વાસ્તવિકતામાં શુદ્ધ કહેવાય છે.