________________
૪) આપણે જીવનમાં આટલા તપોના નામ પણ નહીં સાંભળ્યા હોય તેટલા તપો આ સાધ્વીજીભગવંતે પોતાના જીવનમાં આરાધેલા છે.
વીશસ્થાનક તપની આરાધના ૪ વા૨, વ૨સીતપ ૩ વા૨, જેમાં છઠ્ઠ થી ૧ વાર, મૃત્યુંજય તપ ૨ વાર, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભ.ના ૧૦૮ અઠ્ઠમ સળંગ, સિદ્ધિતપ ૨ વા૨, ૧૬ ઉપવાસ ૨ વા૨, ૮ ઉપવાસ ૪ વા૨, સિંહાસન તપ, શ્રેણીતપ, ૧૫ ઉપવાસ ૧ વા૨, ૫ ઉપવાસ ૧ વા૨, સમવસરણ તપ, ભદ્ર તપ, ચત્તારી અઠ્ઠ દસ દોય તપ, ધર્મચક્ર તપ, અગ્યાર અંગ તપ, અંગવિશુદ્ધિ તપ, અષ્ટપ્રાતિહાર્યતપ, અદુઃખદર્શી તપ, અષ્ટમહાસિદ્ધિ તપ, એકસો સિત્તે૨ જિન તપ, આગમોક્ત કેવલી તપ, કંઠાભરણ તપ, કર્મચતુર્થ તપ, ચતુર્વિધ સંઘ તપ, ચૌદ પૂર્વ તપ, ૯૬ જિનની ઓળી, તે૨ કાઠીયાનો તપ, દારિદ્રહરણ તપ, નમસ્કાર મહામંત્ર તપ, પાંચ પચ્ચક્ખાણ તપ, પરદેશી તપ, પંચ પરમેષ્ઠિ તપ, બાવન જિનાલય તપ, માણિક્યપ્રસ્તારિકા તપ, મેરૂત્રયોદશી તપ, યોગશુદ્ધિતપ, રત્નરોહણ તપ, રત્નત્રયી તપ, શત્રુંજય છટ્ઠ-અઠ્ઠમ તપ, શ્રુતદેવતા તપ, સાત સૌખ્ય અને આઠમું મોક્ષ તપ, વીરગણધર તપ, સિંહાસન તપ, અષ્ટકર્મપ્રકૃતિ તપ, કષાયજય તપ, કલંકનિવારણ તપ, ગૌતમકમલ તપ, ચિંતામણી તપ, ચૈત્રી પૂનમ તપ, જિનગુણસંપત્તિ તપ, દશયતિધર્મ તપ, દેવલઇડા તપ, નંદીશ્વર તપ, પાર્શ્વજિન ગણધર તપ, પંચરંગી તપ, બીજનો તપ, બૃહત્ સંસારતારણ તપ, મૌન એકાદશી તપ, મેરૂમંદિર તપ, રત્નોત્તર તપ, રતનપાવડીના છઠ્ઠ અઠ્ઠમતપ, શત્રુંજય મોદક તપ, સૌભાગ્યસુંદર તપ, ષટ્કાય તપ, સળંગ ૮૧ આયંબિલ. પ્રભુ મહાવીર પરમાત્માના ૨૨૯ છઠ્ઠ, ૧૨ અઠ્ઠમ, ૬ માસી, ૪ માસી, ૩ માસી, અઢી માસી, ૨ માસી, દોઢ માસી, છઠ્ઠ કરી ને ૭ યાત્રા.
૫) એક બહેન પોતાના લગ્નના દિવસે જ પતિનું મૃત્યુ થવાથી વિધવા બન્યા. પ્રચંડ વૈરાગ્ય પામી દીક્ષા લેવાનો નિર્ધા૨ ર્યો, ઘરવાળાઓએ રજા ન આપી તો એમણે છ વિગઇઓનો ત્યાગ ર્યો. છતાં સ્વજનો ન માન્યા ત્યારે એમણે “જ્યાં સુધી દીક્ષાની રજા ન મળે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ'' એમ સાગાર અનશન સ્વીકારી લીધું. છેવટે વડીલોએ અનુમતિ આપી અને દીક્ષા
•
૧૦૫
42.