________________
થઇ. એમણે પોતાના જીવનમાં જે ઘોર તપ આરાધના કરી છે. ૧) વીશસ્થાનક તપની આરાધના માટે ૪૦૦ અઠ્ઠમ ૨) પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ અઠ્ઠમ. ૩) અઠ્ઠમથી વર્ષીતપ ૪) છઠ્ઠથી વર્ષીતપ ૫) મહાવીર સ્વામી ભગવાનના ૨૨૯ છઠ્ઠ. ૬) વીશસ્થાનકની આરાધના માટે છૂટા છૂટા ૪૨૦ ઉપવાસ. ૭) ત્રણ માસક્ષમણ ૮) શ્રેણી તપ (૧૨૦ ઉપવાસ અને ૩૬ બેસણાવાળો તપ) ૯) સિદ્ધિ તપ (૩૬ ઉપવાસ અને બેસણાવાળો તપ) ૧૦) ભદ્ર તપ ૧ ૧) સમવસરણ તપ ૧૨) સિંહાસન તપ ૧૩) ૧૬ ઉપવાસ. ૧૪) ૧૫ ઉપવાસ. ૧૫) બે વાર ૧૧ ઉપવાસ. ૧૬) બે વાર ૯ ઉપવાસ. ૧૭) ૧૬ અઠ્ઠાઇ ૧૮) ચત્તારિ-અઠ્ઠ-દસ-દોય. ૧૯) ૧૫૮ કર્મપ્રકૃતિના છૂટા છૂટા ૧૫૮ ઉપવાસ. ૬) એક મહાત્માએ સિદ્ધિતપ કર્યો, પણ એ આશ્ચર્યજનક વિશિષ્ટ પ્રકારનો સિદ્ધિતપ હતો.
૧ ઉપવાસ પર ઉપ. ૩ ઉપ. ૪ ઉ. ૧ બેસણું ૧ બે ૧ બે ૧ બે
૨ ઉપ. ૩ ઉપ. ૪ ઉપ. ૧ બે ૧ બે
૧ બે
૪ ઉપ. ૧ બે.
૧ બે ૪ ઉપ
૧ બે ટૂંકમાં બીજી બારી બે વાર, ત્રીજી બારી ત્રણવાર, ચોથી બારી ચાર વાર, ૭) એક સાધ્વીજી (ક) દીક્ષા લીધાને ૨૨ વર્ષ થયા છે, દર વર્ષે પર્યુષણમાં અઠ્ઠાઇ કરે છે. (ખ) પોતાની દીક્ષાતિથિએ દર વર્ષે અઠ્ઠમ. (ગ) ગુરુણીની દીક્ષાતિથિએ દર વર્ષે અઠ્ઠમ. (ઘ) બે વર્ષીતપ ઉપવાસથી, તરત ત્રીજો વર્ષીતપ છઠ્ઠથી, તરત ચોથો વર્ષીતપ
અટ્ટમથી. કુલ ચાર વર્ષીતપ.
0
ܧ
0